Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ રૈવતાદ્રિ—ગિરિનારનું માહાત્મ્ય વર્ણવેલુ છે..( તેના શ્ર્લોકા પણ ટાંકયા છે. ) હવે આ રૈવતગિરિ અને તે પરની નેમીશ્વરની મૂર્તિની ઉત્પત્તિ છÂપ્રબ ધપરથી કવિ ઉક્ત મુનિના મુખમાં મૂકે છે કેઃ ” અતીત ગ્રેવીશી ( ચાવીશ તીર્થંકર ) પૈકી ત્રીજા સાગર સ્વામીને ઉજેથી રાજા નરવાહને એવા પ્રશ્ન કર્યો કે, મારી હું મુક્તિ ક્યારે થશે ? - આના ઉત્તરમાં જિનવરે જણાવ્યુ કે, આગામી ( આવતી ) ચાવીશીમાં તેમિ વ્નિના સમયમાં થશે. આથી તે રાજાએ દીક્ષા લીધી, અને અંતે પાંચમા કલ્પના પતિદેવતા થયા. (૩) તેણે અવધિજ્ઞાનથી નમિનાથનુ બિ બ વમય માટીનું બનાવ્યુ', કે જેની દશ સાગરાપમ સમય સુધી ઇંદ્રએ પૂજા કરી, પછી પેાતાનૢ` આયુષ્ય ટુ' જાણી તેણે તે પ્રતિમા રૈવતગિર કે જ્યાં નેમિનાથનાં ત્રણ કલ્યાણક થયાં છે ત્યાં આણી એક ગુફામાં મનેહર ચૈત્ય બનાવી તેના ગર્ભગૃહમાં સુવર્ણ, રત્ન અને મણિની એમ ત્રણ મૂર્તિ સ્થાપિત કરી, અને તે આખા ચૈત્યભવન" ( શિખરનુ? ) નામ ‘ કંચનખલાનક ' આપી તેમાં ઉપરાત મુક્ત્તિકામય સૃત્તિ સ્થાપી, પછી તે ધ્રુવ નેમિનાથના સમયમાં પુણ્યસાર નામના રાજા થશે. કે જે પેાતાના પૂર્વભવ તેમિ સુખેથીજ જાણી ગિરિનાર આવ્યા. પેાતાના પૂર્વભવમાં પેાતાને હાથેજ અનાવેલ જિનપ્રતિમા પૂજી, પેાતાના પુત્રને રાજ સોંપી, પછી તેમિ પાસેજ દીક્ષા દીધી. આ પ્રમાણે રૈવત તીર્થની ઉત્પત્તિ પૂર્વ પુરૂષાએ જણાવી છે, અને તેવીજ રીતે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથમાંદાઆવેલ છે. (૧) ભરતાદિકે વિમલગિરિ-શત્રુજયના ઉદ્ધાર કરા જ્યા તે વખતે રૈવતગિરિના પશુ ઉદ્ધાર કરાવ્યા છે. (૨) જ્યારે પાંડવાએ ઉદ્ધાર કરાવ્યા, ત્યારે તેમણે ઉત્તમ પ્રાસાદ બંધાવી તેમાં લેષ્મમય પ્રભુની મૂત્તિ સ્થાપી, એવા અધિકાર આવે છે. આમ્સ ગિરિનાર તીર્થંના મહિમા વણી એ ભિવ લોકો ! નેમિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64