Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ નાથની ત્વાં સેવા કરી અનત સુખ મેળવે. ”—આ પ્રમાણે દેશના પૂરી થઈ. આ સાંભળી રન આવકે હર્ષિત થઈ સભાની મધ્યમાં એ અભિગ્રહ (નિયમ વિશેષ) લીધે કે, જ્યાં સુધી સંધ હાઈ ગિરિનાર નેમિજિનને ભેટું નહિ ત્યાં સુધી મારે આએ પાંચ વિકૃતિ (વિષય)ને ત્યાગ છે, ભૂમિપર શયન, બ્રહ્મચર્યનું સેવન, અને એક વખત આહારનું ગ્રહણ છે. સંઘ લઈ જવાનું મુહર્ત લઈ મંત્રી સર્વત્ર મોકલાવી અશ્વ, ગજ, રથ અને સૈન્ય લઈ વાજતેગાજતે સંપ લઈ, રત્ન શ્રાવકે પ્રયાણ કર્યું. સંઘ સાથે કેડાધિપતિ વણિકે, અને કેરાઅરે, ગંધ, ભાટ, ચમતળાવ એટલે પાણીની મસકો વગેરે સર્વ લઈ, ગુરૂ સહિત માર્ગે ચાલતાં ચાલતાં રેલાતેલા ગિરિ કુશલક્ષેમ તે આવી પહોંચે. એવામાં એવું બન્યું કે, એક વિકાસ કુરૂપી પ્રેત અતિશ્યામ રૂપને,અર્ધ મનુષ્ય અને અર્ધસિંહના રેહવળે આવી, સર્વ લેકને બીવરાવવા લાગ્યા, અને મારી સરત પાન્યા વગર જે કઈ એક ડગ પણ ભરશે તે યમપુરિમાં પહોંચાડી દઈશ એમ બાલવા લાગ્યું. સંપ ભયભીત બન્ય. સરત જાણવા માંગી તે પ્રેતે જણાવ્યું કે, મને સંઘમાંથી એક પ્રધાન પુરૂષ આપે તે સપને વા દઉં.’–આ વાતની રત્ન સંઘપતિને ખબર પડી કે તુરતજ તેણે જણાવ્યું કે, “કોઈ પણ ફિકર કરતા ના હું આ સ્થાનકે રહી પ્રેતને મારું શરીર ઍપવા તૈયાર છું. તમે એ સંધ સુખેથી જઈ નેમિ પ્રભુનાં દર્શન કરા.” આથી સંઘના કેટલાક તે સરત પિતે બજાવશે, એમ કહેવા લાગ્યા. રત્નના નાના બે ભાઈ મદન અને પૂરણ પિતાને તે કાર્ય સોંપવાનું વિનવવા મડયા, સસી સી પવિની વિલાપ કરી એ ઉપસર્ગ પિતે સહન કરવા તૈયાર છે એમ પુકારી કહેવા લાગી, ત્યારે પુત્ર કેમલ પિતાને બદલે પોતે પ્રાણ અપશે એવું મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64