Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ નામદાર મુંબઈ સરકારનાં કેળવણી ખાતા તરથી, મહિલા મહાદય ગ્રંથ માટે મળેલ મંજુરી પત્ર, નં. ૫૧૦ એફ ૧૯૧૯-૨૦ એફીસ ઓફ ધી એજ્યુકેશનલ ઇન્સપેકટર, નાથ ડિવિઝન, અમદાવાદ તા. ૧૦ એપ્રીલ, ૧૯૧૯ | ધી એજ્યુકેશનલ ઈન્સપેકટર (ઉત્તર વિભાગ) ટું. હરખચંદ ઉજમશી એક્વાયર, કેe બહાઉદન પ્લેટ જુનાગઢ સાહેબ નામદાર ડીરેકટર સાહેબ ઓફ યુપ્લીક ઈન્સશનને આપે તા. ૧ લી જુલાઈ ૧૯૧૮ ને રાજ જે કાગળ લખ્યા છે તેના જવાબમાં મારે આપને જણાવવું જોઈએ કે, મુની ખાલવિજ્યજી. કૃત 6 મહિલા મહાય ” નામનું પુસ્તક જે ભાવનગર, મધેના આણુ ક્રે પ્રિન્ટીંગ પ્રેસમાં છપાઈ અને શેઠ દેવચંદભાઈ દામજી કું લાકર તરફથી પ્રસિદ્ધ થઈ અને જેની ૧૯૧૮ ની સાલની આવૃત્તિની કિમત ૧-૪-૦ છે. ડિવિઝન ગુજરાત બુક કમીટીના મેમ્બરાની ભલામણ ઉપસ્થી એ પુસ્તક મુંબઈ ઈલાકાની પ્રાથમિક અને સેકન્ડરી સ્કુલની અને ટ્રેનીંગ કોલેજની લાયબ્રેરી માટે મજુર થઈ છે. આ બાબતની જાહેરખબર ચોગ્ય વૃખતે. ૮૮ શુજ રાત શાળા પત્રમાં ” અને ૮૮ ઈન્ડીઅન એજ્યુકેશન ” માં આપવામાં આવશે આથી સૂચવામાં આવે છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'WWW.umaragyanbhandar.com


Page Navigation
1 ... 61 62 63 64