Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 62
________________ 9 ગુફાગિરનારની ગોતી અહા! અહલકજગાવાઈ ? ગજલ મહને બસ છોડ એ માયા ! હવે વનવાસ જવા ગુફા ગિરનારની ગોતી અહા ! અહલેક જગાવા દે ! તજી સંસાર ફળ ખાટું મધુર ફળ માઇ ખાવા દે ! હરીના નામની હરદમ લલિત ધુનતે લગાવા દે ! સગાંના નેહને છે. પ્રભુથી પ્રીત થાવા દે ! શરીરે ભસ્મ ચાળીને, હવે ધુણ ધખાવા દે ! અરે! સંસાર છે ટે. છતાં ફેકટ ફસાવા દે ! જુઠી જંજાળને છોડી. હરીના ગુણ ગાવા દે ! અહ નિ હાડથી કરતાં. ગરણ જલમાંજ ન્હાવા દે ! મીઠાં ફળપુલ વૃક્ષેથી. સ્વહસ્તે લઈ ખાવા છે તજી. પરતત્રની બે સ્વતંત્ર સદાય થાવા છે ! વદે શંકર વિભૂના. નામની બંસી બનવા દે ! . . . . કાવ્ય, માળામાંથી.) - પાલીતાણા ધી બહાદુરસિંહજીપ્રી. પ્રેસમાં શા અમરચંદ બહેચરદાસે છાખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64