Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ —તેમાં પ્રથમ ૩♠ નમ: શ્રી જિનાય શ્રી અ'ખિકાયૈ નમઃ પૂજ્યારા ખેતમ ય પંડિત શ્રી કલ્યાણકુશલગણ - શિષ્ય પડિંત શ્રી તત્વકુશલગણિ સદ્ગુરૂ ચરણ કમલે ૐ જ્યેા નમે નમઃ” એટલું જણાવી છેવટે ‘સ’. ૧૯૬૭ ના ભાદ્રવા શુદ ૧૧ ને વાર રવીઇ સપૂર્ણ, લ, એસી લાધા ૧૦ મયારાંમ-જ્ઞાતી વણિક શ્રીમાલી શ્રાવકુશેઠ શ્રી પ પ્રાગજીને અર્થે લખુ` છે. શ્રી શ્રી' એ પ્રમાણે લખ્યા સવત ને લેખકના નામના નિર્દેશ કરેલ છે. આ નવામાં નવી પ્રત છે ને તે ગ ની સાથે સરખાવતાં તેની આબાદ અક્ષરશ: નકલ જ સિદ્ધ થાય છે. દેશી ક્યાંક વધુ (નવીન) મુકી છે અને યાંક રાગમાં ફેરફાર કે રાગની સાથે તાલ સૂકા છે. આ ઉપરાંત અા શબ્દોની ટિપ્પણી પશુ નીચે આપી છે કે જેથી અર્થ સમજવામાં ચરલતા થાય. આવી રીતે સંશા ધન અને ટિપ્પણી આપવાનુ કાર્ય દરેક જૈન ગુર્જરકાવ્યૂ પ્રટ કરતાં તેના પ્રકાશકો લક્ષમાં લેશે એમ ઈચ્છુ` છું. સુમુખી સહવાસણ, ૯t } મેહનલાલ દલીચં દેશાઇ, બી. એ. એલ એલ. બી. વકીલ હાઈ કાર્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64