Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
કરતી ખરચ સેવન ભર્યા એ, કહે સંખ્યાયતન રાય કે, હક સૈન્ય સબલ સાથે દીઉં એ, ઉલટ અંગે ન માય કે હવે પ૧ શેઠાણું રાણું કહે એ. કરે એકલા મણિ કાજ કે હ૦ રાણું કહેએ કૃપણ થઈ એ, રખેં અણુ બેલા જાય કે હવે પાર દેતાં કર પંચે રખે એ લખમી લે મુઝ પાસિ કે હવે હું તમારી બહીનડી એ, જે કહા વિસિ સાબાસિ કે હ૦ ૫૩ સંઘપતિ તિલક ધરાવિઉં એ, શ્રાવક રતન સુજાણ કે હ૦ કેટિધજ વ્યવહારીઆ અ, મિલિઆ રાણરાણુ કે. હ૦ ૫૪ દેવાલય સાથે ઘણા એ, પૂજા ભક્તિ જિર્ણોદ કે હ૦ ગંધર્વ ગાન કલા કરે રે એ, ભાટ ભટ તે કહે છંદ કે હ૦ ૫૫ જલ સુખનેં કાજે લી એ, સાથું પરમ તલાવ કે. હ૦ સબલ સાચવણ સંઘની એ, દિન દિન અધિકે ભાવકેહ૦૫૬ મારગે તીરથ વંદતા એ, સહગુરૂ સાથું સુચંગ કે. હ૦ શેલા તેલા ગિરિ આવી એ, કુસલે સંઘલો સંઘ કે હ૦ ૫૭ રાગ સામેરી [ એકતાલી–ધ પ્રત...
હાલ ૫ શેલા તેલા પર્વતની ઘાટી, શ્રી સંઘ ઉતરે જામ રે,
પુરૂષ એક વિકરાળ કુરૂપિ, સામો આવી કહે તાંમરે ૧૮ પડહ-કોઇએ જીવહિંસા કરવી નહિ તેવું પડે. શાંતિક-શાંતિસ્તોત્ર, બંધ પ્રાણીઓ જીવ બંધનમાં હતાં તે બંધ. ૫૧ કરમસંખ્યાવતન-સખાપણું ભાયબંધી. ૫ર કહને-કને. પાસે. પહેલાં 8 વપરાતા હતા. તેણીએ કહ્યું, ‘પણ કંજસ થઈ મારાથી કેમ બોલાય એમ અણબોલા રખે જતાં
૫૩ કર- હાથ. પંચે ખેચી રાખે એટલે છુટાન રાખે. કહાવિસિપૂર્વભાષાનું ભવિષ્યકાળનું રૂપ કહાવીશ- કહેવરાવશે, પ૪ વ્યવહારીઆ વેપારી- વાણુઆ. રાણે રાણ- રાણાએરાણુ-રાજાએ રાજા જેવા. ૫૫ ગંધર્વ ગાયકજ્ઞાનારા. ૫૬ ચરમ તળાવ- ચામડાનું તળાવ એટલે મસકે •૫ખાલ પ૭ કુસલે-કુશલતાથી. ૫૮ ઘાટી- ઘાટ- એટલે પહાડ પર ચઢ ઉતરવાને રસ્તે, વિકરાલ (વિવધારે+કાલનેમહામણું) અતિ ડરામણું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64