Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 53
________________ પ. જોડે માતા ચકકેસરી, દેહરી માંહે સેહે * પાછળ દેરીરે એક છે, દેય પગલાંરે મેહે ઋષભનાં નમી ચાલીએ પૂઠે દેરી રે એક રાજેમતીની પાદુકા, સંગે દેહરૂ નજીક, ગેરવર્તન જગમાલનું, જિન કષભસે પાંચ * * આગલ દેરી દેયમાં, દોય પગલાં રે ચાચ પાછળ દેહરી તેહમાં પ્રણમુ રૂષભનાં પગલાં પ્રેમચંદ શાહે થાપીયા શ્રાવક નામે સઘલા તેમની પાછળ ભૈયરે અમિઝરા જિન પાસ, સંગે પડિમા દેય છે નમતાં શિવ તાસ ઉપર જીવીત સ્વામીની મુરતિ સુખકારી બીજી રહનેમી તણી, સુરત છે રે પ્યારી મુલ કેટની દેહરી, ચેરાસીરે ધારી નેઉં જિનને વંદીએ, એ છે ભવજલ તારી નેમથી પૂર્વ દિશા અ છે, દિગંબર ભવને પતિમાં એક જુહારીએ તેહ નીરખે સુમને માંડવીવાલે ગુલાબસા તેણે કુંડ બના અંબની છાયા હેઠલે, વીજિન મન ભાવે રચનાનો એટલો છે તેમાં પણ ૪૨૦ પગલાંની જેડછે. ૩૮. ગોવર્ધન - માળ ગિ.મ.માં લખ્યું છે કે નેમીનાથના દેવાલયને ઉદ્ધાર સં. ૬૦૯માં રત્નથા શ્રાવકે કર્યો તેથી હાલ તેને રતનશા ઓસવાળનું કહે છે તેની પછવાડે છેરવાડ જગમાલ ગોરધનવાળું પુર્વ ધારનું દેરૂં છે તેમાં ૫ પ્રતિમા છે. મુળનાયક આંદીશ્વરછે છે “ચાચ સારાં. ૩૯ પ્રેમચંદ શાહ-શપ્રેમાભાઈ હેમાભાઈ લાગે છે કે જેણે સગરામ સોની ની ટુક આશરે ૧૮૪૩માં સમરાવી છે ૪૦ અમિઝરા અમૃતજેવાં ટીપાં કરતાં હોય તેવા ૪૧ સુરત મુક્તિ મુળ ૪૩ દીગંબર ભવન દીગંબર દેરૂં. આમાં એક મુક્તિ છે તે વંદીએ અને આનંદિત મનથી નીરખીએ એમ કરી શ્વેતાંબર પ્લેઈ જણાવે છે. આ પરથી કવિની અને તે સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64