________________
તિહાં પણ તેમની પાદુકા, વલી સુંદર પડિયા ગેસાઈ ઉઘડનાથના, જાયગા કહે ક્ષણમાં
સાંઈ વેરાગીયાં, કરે નવ નવ સેવા તિહાંથી ચાલતાં હેડલે, જાણે તતખેવા
અસની કુમાર અતિતનું, થાનક છે રે રૂડું કુંડ કમંડલ હેઠલે, નહી ભાખ્યું કુંડું. તેહને ઉપર ચાલતાં, આવી પાંચમી ટુંક વિષમથલે ચઢતાં થકાં, નેમ પગલાને ટુંક. કેસર ચંદન લઈને પગલાને પૂજે પડિમા એક છે આલીએ, એહ દેવ ન જે. નેમ થયા તે થાનકે, શિવનાં અધિકારી, ધરમી જન ભેલા મલી, વંદે નરનારી. શ્રાવક કહે પ્રભુ નેમની, હીજ પડિમા છે બ્રાહાણુ સંકરાચાર્યની, ચરાવે છે આ છે.. -
૯૦
નાથનાં પગલાં કહે છે. ૮૪ જાયગા-જગ્યા ૮૬ અતિત - [ સં. અતિથિ) ફરતે સાધુ-બા-ભીખાર. ૮૭ પાંચમી ટુંકમાં પણ તેમનાં પગલાં છે ત્યાં જવાને માર્ગ પણ વિષમ વિકટ છે જરા ચુકયા ખાઈમાં પડી ચુરે થવાને ત્યાં તેમનાથ નિર્વાણ પામ્યા એમ કહેવાય છે ત્યાં નેસની પ્રતીમા છે તેને બ્રાહ્મણે શંકરાચાર્યની છે એમ કહે છે એમકવી કહે છે. હમણાં વૈષ્ણવ લોક ત્યાંના જે પગલાં છે તેને ગુરૂદત્તાત્રયનાં પગલાં કહે છે અને મુસલમાન મદારશાપીરનો તીઓ કહે છે. આરથાને તેમના પ્રથમ ગણધર વાહન મુનીનું નીર્વાણ થયું હતું. એ નામમાંથી સંભવત ફિm ગુરત : ભીખ મેવું લાગે છે. આ સ્થાનમાં અનેક ધર્મોની પુજ્યતા ઘણી કુતુહલ સંના બીજા તીપર એવું જણાય છે, પરથી એવું અનુમાન કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com