Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ વિશેષ માટે રત્નાકરસૂરી પરનો લેખ. સન ૧૯૧૩ ના જાન્યુફેબઆરી અંક જૈન છે. કે હેર૯૪ માસીક; તથા મારે કવિવર નયસુંદર, પર લેખ આનંદકાવ્ય મહોદધિ ભાગ છું પૃ, ૧૦–૧૧, તેમણે પેથડને ઉપદેશ કર્યો તે પરીણામે પેથડે બાણુ જૈન વિહાર કરાવ્યા છે. સમય જોતાં બંધ બેસતું નથી; ખરી રીતે ધર્મઘોષ સૂરીએ ઉપદેશ કર્યો છે, જુઓ રત્નાકરસૂરી પેતાના ગચ્છમાં થયા છે તેથી તે નયસુંદરે નામ નહીં આપ્યું હોય? પેથડ–( જુઓ માંડવગઢને મંત્રી પેથડકું માર–એ નામનું નેવેલ કે જે રત્નમંડન ગણુંકૃત સુકૃતસાગર કાવ્ય પરથી ઉપજાવેલું છે. તેમાં તેના ઉપદેશક આચાર્ય તરીકે તપગચ્છ વાળા ધર્મધષસૂરી જણાવેલ છે. માંડવગઢના રાજા જ્યસહદેવના સમયમાં તે. મંત્રી હતા. ધર્મ છેષસુરી તે દેવેંદ્રસુરી (સ્વ. ૧૩૩)ના પટ્ટધર હતા, તેના ઉપદેશથી પૃથ્વીવર (પેથડ ) શ્રાવકે લક્ષ પ્રમાણુ પરીગ્રહ લીધું, ૮૪ જીન પ્રાસાદ અને ૭. જ્ઞાનકોશ, કરાવ્યા, વિમલ પર્વત પર પ્રાસાદ, કરાવ્ય ( પવલી ), તે સ, ૧૩૫૭ માં સ્વર્ગસ્થ થયા, ૧૬૯ વીવી-ખચીં, આ શ શી–જયાં સુધી ચંદ્રસૂર્ય છે ત્યાં સુધી–સાવચંદ્ર દીવાકરે, ૧૭૦. ઝાંઝણ–પેડને પુત્ર, તે પણ માંડવગઢને મંત્રી થયું હતું ને પ્રતાપી હતો તેણે શેત્રુંજય અને ઉજજયંત ( ગીરીવાર) પર્વતપર માર ભેજન માન સુવર્ણને, રૂવ્યમય વજા કરી હતી (પાવલી) તેણે સંઘ વી. સ. ૧૩૪૦ માં કાર્યો હતે. ૧૭૧ જયતીલકસૂરિ–ઉક્ત નાકરસૂરીના અનુકમે શીષ્ય અને રત્નસીંહસૂરી કે જેણે સં, ૧૪૬માં સીદ્ધષીકત ઉપ્રદેશ માલા વિવરણ રચેલ છે. તેના ગુરૂ, જુઓ મારે કવીવર નયસુંદર પર લેખ. તેના વખતમાં શ્રીમાલી હરપતિ શાહે સં, ૧૮૪૯ માં ગરિનાર પનાનેમીપ્રાસદને ઉદ્ધાર કર્યો તેવુ. આ રાસમાં જ ણાવેલું છે તે સમયને બંધ બેસે છે.. ૧૭૫. mત્ર-જગત્રય, ત્રણજગત, ૧૭૬. સહસારામ –સહસાવન જેને હાલ કહેવામાં આવે છે તે. ૧૭૭ ખેત્રય-અક્ષય, મેઘનાદરાવણના પુત્રનું નામ મેઘનાદ છે, તે નહી, પણ અધીષ્ઠાયક દે વતા. નામે કાળમેઘ, ઇં, બ્ર, રૂદ્ર, મલિનાથ, વગેરે માના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64