Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
માનવભવે. આકુલ પામી, કરમ સલુને દામી, ઉજલિ જઇ ભેટનેમી સ્વામી, મુગતી તણા જે કામ-જગ૭ ૧૭૯ આજ અપુરવ દીવસ હવે મુઝ, પાતિક પૂરિ પલાયા, નેમિનાથ નીરખું નિજ નયણે, મનવંછિત ફલ પાયા-જગ ૧૮૦ શ્રી ધનરત્ન સુરીંદ્ર ગણાધિપ, વડતપ ગછ શંગાર, અમરરત્ન સૂરિ પાટ પ્રભાકર, દેવ રત્ન ગણધાર-જગટ ૧૮૧ ત્રિબુઘ શિમણું ભાનું મેરૂ ગણ સીસ ધરી આણંદ, શ્રી ધિગ્રામ માંહી દુખભંજન. વિન નેમિ નિણંદ-જગ ૧૮૨ કરો કૃપા નયસુંદર ઉપરિ, ધ્ર પ્રભુ. શીવકર સાથ
જે સંઘ પ્રતિ શુભદાયક, સુપ્રસન નેમીનાથ, જગ ૧૮૩ (કલસ), ઈમ રૈવતા ચલ યાત્રાનાં ફલ કિવિ તસ મહીમાં ભણું
બાવીસમે બલવંત સ્વામી, નેમિ નાયક સંસ્થ, શ્રી ભાનુ મેરૂ મણુંદ સેવક, કહે નયસુંદર સદા
સુવિશાલ દેવ દયાલ અવીચલ આપો સુખ મંગળ મુદા. ૧૪ હજાર નીત્ય જમતા. સંઘ કાઢીને ત્રણે દશ યાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૪૫૦૦ ગાડાં, સુખપાલે સહીત ૭૦૦ સુખાસન, ૧૮૦૦ વાહીની, ૧૯૦૦ શ્વેતાંબરે, 1... દિગંબર, ૨૦૦૦ જૈન ગાયકે, ૩૬૦૦ બંદીજને, એમ સંધ હો, ૮૪ તળાવ તેણે બંધાવ્યા, ૪૬૪ વાવ કરાવી, પાષાણમય કર દુર્ગ કરાવ્યા. દંતમય જેનર ૨૪ કરાવ્યા, વીસસે શાક ઘાટીકા સરસ્વતી કંકભરણકી વીશે બિરૂદ, સાઠ મસીદ એ પણ કરાવ્યું, શ્રી વસ્તુપાલની કીત દક્ષિણમાં શ્રી પર્વત પત, પશ્ચિમમાં પ્રભાસ પત, ઉત્તરમાં કેદાર પત, પર્વમાં વારાણસી પર્વત પ્રસરી બધુ મળીને ત્રણ કટિ ચતુર્દશ લક્ષ, અષ્ટાદશ સહસ્ત્ર, અષ્ટશત, દ્રવ્યવ્યય તેણે કર્યો, ત્રેસઠ વખત તેણે સંગ્રામમાં જય પ્રાપ્ત કર્યો, તે મંત્રીઓ અઢાર વર્ષ કારભાર ઉપર રહ્યા ૧૬૮ રત્નાકરસૂરી-રત્નાકર પંચવિંશતી સ્તોત્રના કર્તા, વડ તપગચ્છ
ના રત્નાકર ગચ્છના સ્થાપક સં. ૧૩૭૦ માં જીવવિચાર વૃત્તિ રચનાર. સં. ૧૩૭૧ માં સમરાશાહે શેત્રુજયમાં પંદરમો ઉદ્ધાર કર્યો તે વખતે રાષભદેવની પ્રતીમાની પ્રતીષ્ઠા કરાવનાર જુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64