Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 43
________________ વિકમરાયથી વરસે, ચદસે ઉગણ પચાસે, રેવત પ્રાસાદ નેમિ, ઉદ્ધરીએ અતિ પ્રેમિ ૧૭ર ઈમ મહા ભાગ્ય અને કે. શ્રાવક સકલ વિવેકે; કી આ ગિરિનારિ ઉદ્ધાર, કીમ હી જાણું પાર, ૧૭૩ રાગ ધન્યાસી. ( તથા સામેરી ઘ પ્રત) સીરેહી નગરી મુખમંડણ એ ઢાલ ૧૩ શ્રી ગિરિનારી વિભૂષણ સ્વામી, યાદેવ કુલ સણગાર, રાજુલ પર રંગે જઈ વંદ, નિરૂપમ મેમિ કુમાર. જગદીશ મન્ય, જગદીશ મળે. અમ આંગણે સુરતરૂ આજ ફલ્યજગ ૧૭૪ ધન ધન શ્રી યદુવંશ વિચક્ષણ સમુદ્રવિજય ધન તાત. ધન શિવાદેવી માત જેણે જાયે જિનજી જગત્ર વિખ્યાત ૧૭૫ ધન ધન શ્રીગિરિનારિ ગિરીશ્વર, ધન ધન સહસારામ, પ્રણમ્ શ્રી નેમીશ્વર દીક્ષા, જ્ઞાન નિર્વાણ નુ ઠામ. જા. ૧૬ મેઘનાદાદિક ખેત્રય વંદિત દે સુત સાથે અંબાઈ નેમિનાથ પદ પંકજ ભ્રમરી, પૂજે પરમ સખાઈ-જગ ૧૭ આતિ કષ્ટ હશે સા દેવી શ્રી સંધ ચિંતિત પુરે ચિંતિતસિદ્ધિ કરે વલી મુરબલી સિદ્ધિ વિજ્યક સુરે-જળ ૧૭૮ ૧૮ ક્રોડ અને ૯૬ લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય ઉપર વાપર્યું; બારકોડ ને એંશી લાખ ઉજર્જયની (ગીરીનાર] પર વાપર્યું બારકેટિ ને પચાશ લક્ષ અદ શિખર [ આબુ] પર વાપર્યું, લુણીગવસતીમાં ૮૮૪ પિવધશાળા કરાવી. પાંચસો દંતમય સિહાસન કરાવ્યાં, પાંચ પાંચ સમવસરણ કરાવ્યાં, સતસે બ્રહ્મશાલા, સાતસે સત્રાગાર, સાતસે તપસ્વીકાપાલીક મઠ તથા સર્વ ને માટે ભોજનાદીની વ્યવસ્થા, એમ કરાવ્યું ત્રણહજાર મહેશ્વરાયતન. ત્રયોદશ શત અને ચાર શીખરબદ્ધ જૈનપ્રાસાદ ત્રેવીસ પ્રાસાદેહરણ, કરાવ્યાં. ૧૮ કાટિ વ્યય કરીને ત્રણ સ્થાને ત્રણ સરસ્વતી બંધારસ્ટપાવ્યા, પાંચસો બ્રાહ્મણ નીચે વેદ પાઠ કરતા. વર્ષમાં ત્રણવાર સંધની પુજા થતી, ધેર નીત્ય પાંચસે થાણે વીરતા, ટીક કોટક ઓગણીશ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64