Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ ન્યાયવિજય કૃત શ્રી ગિરિનાર તીર્થમાલા કૃષ્ણજી ખેલેરે ગોકલે કેહેરે રાધા યારે એ દેશી સરસતિ માત મયા કરી દીજે વગણે રસાલ શ્રી ગિરનાર ગિરિ તણું, કહુ તીરથ માલ એ પણ સિદ્ધગિરિ ટુંક છે, બીજુ વિશાલ કાંકરે કાંકરે સિદ્ધજી, અનંત સંભાલો રિવતા ચલને મૂલને જુનાગઢ wળે, માહે ત્રિશલા નંદને દેહરે સંભાલે ધાતુની પઢિમા સાઠ છે. બીજા ત્રીસ જિન ચોવીસ દટાભલા, ઈગ્યાર કહીસ. તેહને સન્મુખ ચામુખે, જિન ચાર લહીસ તે પ્રણમીને ચાલીઈ, રેવતાજલ જઈસ.. મારગ ગેધાવાવથી, નીકસી દરવાજે જમણું વાઘેસર જેઈઈ, પૂઠે સવર છાજે. આગલ વાવ સોહામણું, જાલમ ખાને બનાઈ ચાલતાં ઝાડી માહે છે, દેય પ્રવત ભાઈ. ૧. સરસ્વતિની સ્તુતિ કરી ગિરનારની તીર્થમાલા કવી શરૂ કરે છે, કવીનું નામ ન્યાય સાગર છે [૨] ગિરનાર એ સિદ્ધાચલ [પાલીતાણાને શત્રુંજયગિરિ] વી.એક ટુંકળે એ ઉલ્લેખ શત્રુંજય મહાગ્યમાં કરેલ છે કે જે શત્રુંજય એક મહાતીર્થનેનું ગણાય છે અને જેના સંબંધે એમ કહેવામાં આવે છે કે તે ના દરેક કાંકરે સિદ્ધ થયા છે એટલે તેના દરેક ભાગે મેક્ષ ગયેલાં છે અસર તેના જેટલા કાંકરા છે તેટલા તેગી પર મુકત થયાછે [૩]ગિરિનારનું બીજુ નામરેવતાચલ તેમજ ઉજજયંતગિરિએ છે ત્રિશલા નંદન એલે માતા ત્રિશલાના પુત્ર તે મહાવીર સ્વામી [૭] જાલમખાન આ નામને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64