Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ બ્ર સુત–પુત્ર. અંબાજીના બે પુત્ર, આ સંબંધમાં એવી કથા છે કે રેવત ગીરીની દક્ષિણ દિશાના કુબેર નગર [ કેડીનાર ] માં સમભટ નામે બુદ્ધિશાળી બ્રાહ્મણ રાજાની પત્ની અંબીકા હતી, તેણીએ એકદા બે શ્રવણને શુદ્ધ આહાર વહેરાન્ચે, આથી તેણીની સાસુને પછીથી ખબર પડતાં કે પાયમાન થઈ પતી પણ અવજ્ઞા કરવા લાગ્યું એટલે અંબીકાએ પોતાના બે પુત્રે અંબર ને શંબર લઈ રૈવતગીરી નું શરણુ લેવા ચાલી નીકળી, મામાં ઉત્તમ ભાવ ભાવી કુવામાં પડી આત્મઘાત ક, પતીએ પણ પાછળથી આવતાં તેણે પણ તેમજ કર્યું, પતીને જીવ અંબીકાના વાહન રૂપે શાલ દેવતા થયે, અને અંબા તે બંને પુત્રની સાથે સોના જેવી કાંતી ધારણ કરી દેવી પણે પ્રગટ થઈ ને નેમીનાથે સ્વતીર્થના શાસનને અધીપ્રયકા દેવી સ્થાપી. જુઓ ગીરીનાર મહાસ્ય. ] નેમી...ભ્રમરી–નેમીનાથના ચરણ રૂપી કમલ પર ભમરી રૂપે સખાઈસખી. ૧૭૮ આરતી–આર્તિ–પીડા સુરબલ–પ્ર સુરવર. બળવાન યા ઉત્તમ દેવ બળભદ્ર નામને અધીષ્ઠાયક દેવ. સીદ્ધી વિનાયક-શત્રુંજય માહાસ્યમાં જણાવેલું છે કે બ્રળમેઘ, ઈદ્ર, બ્રહો, રૂદ્ર, મલલીનાથ, બળભદ્ર, વાયુ, ઉત્તર કરૂની સાત માતા, કેદાર. મેઘનાદ, સીદ્ધિભાસ્ય, સીંહનાદ, વગેરે અધીષ્ઠાયક દેવતાઓ પ્રત્યેક શીખરે અને પ્રત્યેક વૃક્ષે મીશ્વગ્ના ધ્યાનમાં તત્પર સહી સંઘના કષ્ટ દૂર કરે છે ને અંબાના ગીરીથી દક્ષીણે ગોમેધ યક્ષ છે તથા ઉત્તરે મહાજવાલા દેવી છે, તે પણ સંઘના વિક્ત હરે છે, આમાંના સિદ્ધિભાસ્ય દેવ, ૧૭૯ ધામી-દમન કરી. ઊંજલી જઈ ભેટે-પ્રઉજલગીરી ભેટયા ઉજલીયા ઉજલગીરી તે ઉજર્જયિતગીરી નું અપભ્રંશ રૂપ છે–ગીરીનાર પર્વત, ૧૮૧ ગાણાધીપ- રણુ એટલે સાધુને સમુદાય તેનું અધીપ એટલે સ્વામી, ગણાધીશ, ગણ–આચાર્ય શૃંગાર–શણગાર, પ્રભાકરસુર્ય, ગણધાર–મણું–ગણુધી૫, ૧૮૨ વબુધડાહ્યા પુરૂષ. દધીગ્રામ-હાલની દેહથલી, ૧૮૩, શીવપુર–કલ્યાણની નગરી, મેક્ષ સાથ-સથવારે. ૧૮૪ સથુ –સ્તવ્ય, સુવીશાલ-મહાન અવચળ- કાયમનું, મુદા-(મું) હર્ષથી સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64