Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ ર કીધું વજમયી મૃત્તિકાનું નેમિનાથનું બિંબ રે. પરમ ભાવે પૂજે સે વાસવ દસ સાગર અવિલંબ રે. ૩૩ ભ૦ નેમિનાથનાં ત્રણે કલ્યાણક રૈવત ગિરિવરે જાણું રે શેષ આયુ આપવું કહીને, સા પ્રતિમાં તિહાં અણું રે. ૩૪ ભ૦ ગિરી ગઘરમાં ચત મનેહર, ગર્ભ ગ્રહ નિપાવે રે, સેવન્ન રત્નમણી મૂરતિ, તિણિકરી તિહાં હા રે, ૩૫ ભ૦ કંચણ બલાનક નામે નીવાટું, ભુવન તે આગલે સાર રે, વજ મૃત્રિકામય સા મૂરતિ, તિહાં થાવી મહાર રે. ૩૬ ભ૦ એ હરી નેમિનાથને વારે, હઉ નૃપ પુણ્યસારરે, સંભલી નેમિ પાસે પૂરવભવ, આયુ ગિરી ગિરીનારિરે. (નેમિ મુખે પૂરવભવ સમરી, પહુત ગિરી ગિરીનારરે. ગ––પ્રત- ૩૭ ભo તિહાં નિજકૃત જિન પ્રતિમાં પૂછ, સુતને સેંપી રાજ રે નેમિ પાસે સંયમ વ્રત પાલી, સાધું સઘલું કાજ રે. ૩૮ ભ૦ : રૈવત તીરથ મૂલ ઉતપત્તિ, પૂરવ પુરશે ભાખરે, શેત્રુજે મહાત્માંહિ વલી, વાત ઇસી પરિ દાખી રે ૩૯ ભ૦ વિમલગિ ઉદ્ધાર કરાવ્યા, ભરતાદિક જે વારે રે, નિમિ ત્રણે કલ્યાણક જાણું, રૈવત શિખરે તે વારે રે. ૪૦ ભ૦ વર પ્રસાદ ભરાવી પ્રતીમા, જવ પાંડવ ઉદ્ધાર રે થાવી લેપતણું પ્રભુ મૂરતી, તિહાં એહવે અધીકાર રે. ૪૧૦ ૩૩વમયી વજજેવી, મત્તિકા-માટી બિંબ–મૂર્તિ પ્રતિબિંબ, સાગર–એ એક કાલનું પ્રમાણ છે. અસંખ્ય વર્તાને એક ' પપમ થાય છે, એવા દશ કોડા કોડી પલ્પમનો એક સા ગરોપમ થાય છે. ૩૪ આપવું, પિતાની મેળે. ૩પ ગહર, ગુફા ચિતમંદીર ગગ્રહ ભારે નીપાવે-બનાવે, સેવા-સુવર્ણ-સેનું, કંચન, ૩૬બલાનક-સા-સરનું નારી જાતિ. ૩૭ હરિ-દેવતા, ૩૮ યાધુ-સાધ્યું, શત્રુજય મહાપ નામનું પુસ્તક ધનેશ્વરસુરિયુત જેનું ભાષાંતર ભીમશી મા તેમજ જનપત્રના મહમ અધિપતી બ્રભાઇ ચદે પ્રગટ કરેલ છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64