Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
- ઈમ ગિરનાર તીરથને મહીમા, અવધારી ભવીલેક રે, નેમીનાથની સેવા સારે, લહે અનંત સુખ થાક રે. ૪૨ ભ૦
રાગ ધન્યાશ્રી કનકકમલ પગલાં હવે એ–દ્વાલ ૪ (ભરત નૃપ ભાવસુ એ—એ દેશી.
ઘ પ્રત ) ઈમ સુણું સહગુરૂ દેશના એ, શ્રાવક સેઈ રત્ન કે
હરખ ધરે ઘણે એ. સભા સહુકે દેખતા રે, કરે એ અભિગ્રહ ધન્ય કે ૪૩
હરખ ધરે ઘણે એ-આંચલી. આજથિકે પ્રભુ મુહને એ, પંચ વિગય પરિહાર કે, હ૦ * ભૂમિ શયન બ્રહ્મચર્ય ધરૂં એ, લેઉં એકવાર આહાર કે હ૦ ૪૪ સંઘ સહિત ગિરિનારિ જઈ, જિહાં નહી ભેટું કેમ કે, હ૦ તિહાં લગી મે અગી એ, એહ અભિગ્રહ પ્રેમે કે. હ૦ ૪૫ પ્રાણ શરીર માંહી જે ધરૂં એ, તે કરૂં યાત્રા સાર કે હ.. સહગુરૂને ઈમ વીનવી એ, પહેચે ધરિ પરિવાર કે. હ૦ ૪૬ રાય પ્રતિ કરી વીનતી એ, લીધું મુહુરત ચંગ કે, હ૦ કંકેતરી પઠાવીએ એ, થાનક થાવક રંગ કે, હ૦ ૪૭ નયર માંહી બૅતાવી એ, જેહને જોઈએ જેહ કે, હe તે સવિ મુઝ પાસિથી એ, યાત્રા કરૂં ધરી નેહ કે હ૦૪૮ • સયા ( સંથ) સબલ ઈમ મેલીઉંએ, લેકનલાજે પાર કે હવે
સેજ વાલાં સંખ્યા નહી એ, ગાજરથ અશ્વ ઉદાર કે. હ૦ ૪૯ પડહ અમારી વજાવીઓ એ, શાંતિક ભેજન વાર કે હ૦.
બંધ મુકાવ્યા બહુ પરિ એ, લોક પ્રતિ સત્કાર કે હ૦ ૫૦ ક૨સાકર થક-ઢગલે ૪૩ દેશના-ઉપદેશ. અભિગ્રહ-નીયમવિષે વિમયવિકૃતિ તે વાપરવાથી વિકાર પ્રાપ્ત થાય છે. તે છે –૪૬ સહગુર-સદગુરૂ *. ૭ ચંગ-સારૂં મરાઠીમાં “ ચાંગલા ' શબ્દ વપરાય છે. ૪૮. ધોલાવી
- પહાળે. ૪૯ મેનીકળ્યું ભેગું થવું, સેઝ-પથારી, ૫૦ અપસ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64