Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
નેમી ચરણે વસું હું સદાઈ. એ સાધર્મિક મુઝ થઈ. સંઘપતિ રાખું મેં એ બઝી, હોઈ શક્તી તો મુઝસું ઝુઝી ૧૧૧ તવ સે [ પ્રેત ] ઘણું થરથરીએ. યુદ્ધ માંડે સો કોપે ભરીએ તવ ચરણે અંબાઈ ધરીએ. શીલા સાથે આલવા કરીએ. ૧૧૨ એતલે સે સવરી માયા, સેવન સમ ઝલકતિ કાયા, આભરણે સંપુરે હવ, થયે પ્રગટ વૈમાનિક દેવ. ૧૧૩ સંઘપતિ સિરી ઉપરી તામ, પુષ્પવૃષ્ટિ કરી અભિરામ, કહે તું ધન ધન વિવહારી, ધન ધન તુઝ સુત એ વારી. ૧૧૪ જવ ગુરૂમુખે લીધાં તે નીમ, મરણાંત લગે કરી સમ, ખમી ન સક્યો તે પર સિદ્ધિ, તુઝ ચિત્ત પરીખા કીધી. ૧૧૫ તું સૂધે સમક્તિ ધારી, તે દુરગતિ દુરે નિવારી, ભલું ચિત્ત રાખ્યું તે કામી, તુલ્તને ગૂઠા શ્રી નેમિ સ્વામી. ૧૧૬
૧૧૧ રાખુ રક્ષા કરે, બુઝી-જાણી હેઈ–હાય, મુઝશું-મારીસાથે;ઝુઝ-ઝુઝ યુદ્ધકર ૧૧૨ સે તે; તવ ત્યારે; શીલા પથ્થર; આફલવા-પછાડવાં. ૧૧૩ એતલેં એટલે, સંવરી–સકેલી; માયા–કપટી રૂ૫. સંપુર-સંપુર્ણ હેવ-હવે; વૈધાનીક-દેવતાના એક પ્રકાર-વીમાનવાળા દેવતા, જુઓ-પંચમ કલ્પ પર ટીકા, કડી ૩૨૦. ૧૧૪ પુષ્પવૃષ્ટી પુલને ઉપરથી વરસાદ, અભીરામ-સુંદર, વીવહારી-વ્યવહારી-
વાઓ, વારી જાઉં બલીહારી. ૧૧૫ મરણાંત મરણના અંત સુધી. સીમ-સીમા-મર્યાદા, પરસીદ્ધી-વિખ્યાતી પરીખા-પરીક્ષા. ૧૦૬ સુધે શુદ્ધ સમતિ સમકત્વ. સત અસત વચ્ચેનો ભેદ વિવેક-અથવા શુદ્ધદેવ-ગુરૂ ધર્મમાં અડગ શ્રદ્ધા નીવારી-ટાળ રાખું પ્ર” રાખ્યું ઠામ-ઠેકાણે-ચીત ઠેકાણે રાખ્યું એટલે સ્થિર ચિત્ત રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64