Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
કેમલ સુત પ્રિયા પટમીનિ રે, ધરે કાઉસ ધ્યાન, કંત જ કઈથી છુટશે રે, તવ કરસું અન્નપાન ૧૦૪ 2. એહવે રૈવત પર્વત છે. જાએ ખેત્રપાલ સાત અંબાઈને વંદવા રે, તેણે સુણે ઉતપાત. ૧૦૫ ત્ર. તેણે જઈ અંબા વીનવી રે, કુર શબ્દ સ્યા વાગે રે, પર્વત એક અતિ ધડે રે, ન દીઠું ઈસ્યુ આગે રે ૧૦૬ ત્ર. કે ઈ મહાંત પુરષને રે ઉપદ્રવ કરે દુષ્ટ
જ્ઞાને અબાઈ નિહાલિઉં રે, દીઠું સંઘપતી ક8 ૧૦૭ ત્ર. રાગ સામેરી. જયમાલાને ઢાલ ૧૦
( રે કાજસીધાં સકલ હવે સાર એ દેશી ગ-ઘ-પ્રત ) અંબાઈ જાણે એ વાત, ખેત્રપાલ સાથે લેઈ સાન, તેણે થાને ઉછક આવે, એ પ્રેતરૂપીને બેલાવે. ૧૦૮ કેમલ સુત પદમીની નારી. કાઉસગે દીઠા સુવિચારી. તે ઉપરી કૃપા સુભગતી. ઉપની આંબાઈને ચિતી ૧૯ પ્રેતરૂપી પ્રતી ઈમ ભાખે તું કવણું રહીએ મતપાએ, હું નામે દેવી અખાઈ. એ ખેત્રપાલ માહરા સખાઈ. ૧૧૦
સેર પ્ર. રે રે, સેર શોર મોટા સાદ. ૧૦૪ કાઉસગ કાસર્ગ શરીરનું ભાનભુલી માનસીક ધ્યાનમાં તલ્લીન રહેવું તે જવ થદા જ્યારે તવ તદા ત્યારે; ૧૦૫ રૈવત ગીરનારનું બીજુ નામ-સુણે-. સુ. ૧૦૬ કુર શબ્દ સ્પા વગેરે ૫ કુરે કર શબ્દ સા વાગે ઘડહડે ગ. . : પ્રત. ધડે પ્ર. ધડહડ! કર્યું આવું ૧૦૭ મહા મહાન ૧૦૮ તેણી થાને તે સ્થાને છક-ઉસુક-આતુર. પ્રેતરૂપીને-ભૂત જેવા રૂપવાળાને શુભગતિ શુભસુચક મંગલ ઉ૫ની ૫૭. ચિતી-ચીતમાં, સખાઈ–મીત્ર. :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64