Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 26
________________ સુણ (જે ) સુણો રે લકે એણિ થાનિક થિરથાઓ, મુઝને સમઝાવ્યા પાખે. રખેવહીકે જાઓ રે ૫૯ સુણજે સુણજે રે લેકે આંચલી અતિકલો મસિ-પુંજતણિ પરિ, સૂપડા સરિખા કાનરે આ નર આધો સિંહ સરિખ, દાંત કુહાડા સમાનરે સુ ૬૦ મોટા સુંડલ સરિખું મસ્તક, પાવડા વીસે નખ દીસે રે અટ્ટહાસ કરે અતિ ઉચું લોક પ્રતિઈ બહાવે રે સુ. ૬૧ નખે રે જનને વિદારવા લાગો હેઓ હાહારવ તામરે રાજપુરૂષ સુભટ સવિ આવી, સો લાવ્યા શ્યામ સુ. ૬૨ કુણ તુ દેવ અ છે કે દાનવકાં જનને સતાપે રે પૂજા દિક જોઈએ તે માગે, જેમ સંઘવીતે આપે રે સુ. ૬૩ એ કહે મુઝ સમઝાવ્યા પાખે, પગ ને ભરશે કેઈરે તે માહરા મુખમાંહી થઈનેં, યમપુરિ જાશે સેઈરે સુ ૬૪ રાગ રામગિરી ભાણેજને જય રાજ દેઈને ઢાલ ૬ સે પુરૂષની એ સુણી વાણું, થયાં વિલખાં મન તે સુભટ શીઘ આવીઆ, સંઘવી જિહાં રતન્ન તમારે. ૫૯ સુણ -સુણજો. પહેલાં જ ને બદલે ત્ય કવચિત વપરાતો થાનિક સ્થાનસ્થળ થિર-સ્થિર પાખે-વગર વહી જાઓ- ચાલવા જાઓ ૬૦ મસિ. પુંજ- મેશને ઢગલે. ૬૧ સુંડલ- સુલે. મોટે રેપ, પાવડે- ખેંચી ટોપલા તગારાં ભરવાનું ઓજાર- વીસે- બધા વીશ. અટ્ટહાસ ( સં મોટેથીહાકા-હરાવું તે ) ખડખડ હસવું તે. પ્રતિઈ પ્રત્યેસામું; બીહાવે બીવરાવે. [ જુનું રૂ૫ ]; ક૨ વિદારવા-મારવા, હાહારવમહાકાર શાકને ગભરાટ. સુભટ હા. શ્યામ કાળ. [તે કાળાને બોલાવ્યો માહવાહન બાબું. ] દાનવ દૈવ્ય, રાક્ષસ; ૬૫ વિલંબે વિલણણ શકાતુર, શીઘ જલદી ૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com


Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64