Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ જબૂદ્વીપ ભરત ક્ષેત્રમાંહિ ઉત્તર દિસિ ઉદારજી મનહર કાયમીર દેસ મંડણ, નવહલ પત્તન સા૨જી. ૩ જિહાં નવહંસ નામ છે નરવર, વિજયાદે તસ રાણી ચંદ્ર સેઠ તેણિ પુરિ અધિકારી, પુણ્યવંત તસુ પ્રાણીછ. ૪ નંદન ત્રણ તાસ છે નિરૂપમ રત્ન વડે વ્યવહારીજ, બીજે મદન પૂરણસિંહ ત્રીજે, જેન ધર્મ અધિકારી છે. ૫ લખમીવંત સુલક્ષણ ભિત, તેજસ્વી પરતાપી, દ્રઢ કચ્છા મુખે મીઠાં બેલા, તસ કરતિ જગિ વ્યાપી. ૬ વિનય વિવેક દાન ગુણ પૂરણ, રાય દિએ બહુ માન, વડ બંધવ સે સદા વિચક્ષણ, શ્રાવક રતન પ્રધાનજી. ૭ રતન સેઠની ઘરણી પદમિનિ, સલવતિ સુવિચાર, તેહને સુત બાલક બુધિવતે, કેમલ નામે કુમાર. ૮ નેમિનાથ નિરાણિ પધાર્યા, વરસ સહસ હવા આઠજી, રતન સેઠ તેણિ અવસરિ હુએ થે એહવે પાઠજી. ૯ અતિશય જ્ઞાની પટ્ટ મહદય, વને પહેતા કષિરાજ, રાજા રતન સેઠ સવિ વંદે, સીધાં વછિત કાજ. ૧૦ ૪ વિજયદે વિજયા દેવી, દેવીનું ટૂંકું રૂ૫ રે' છે. તેણિ પુરિ–તે પુરમાં. બંનેને સાતમી વિભકિતને ઈ પ્રત્યય લાગે છે. અધિકારી–સત્તાધીશ પદવી પર. ૫ નંદન-પુત્ર, નિરૂપમ-અકૂપમ, વ્યવહારી-વેપારી. બીજે પ્રાચીન પ્રતમાં બીજઉ એમ લખાતું, ૬ દઢ કચછા-જેને કચ્છ દઢ છે અખંડ બ્રહ્મચારી. ૭ સે--તે પ્રધાન-મુખ્ય. ( ૮ ઘર-ગૃહિણી-સી. ૯ નિરવાણ-નિર્વમાં-મેલમાં, હવાં થયાં શેઠ-ક પ્રત સેમિ-શ્રેષ્ઠિ-શેઠ. ૧૦ પટ્ટ-પટ્ટધર ગ પ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64