Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala
View full book text
________________
રાગ અસાઉરી. જ્ઞાન ધરે રે જ્ઞાન ચિતિ. હાલ ૨ સભા સહુ આગલિ સે મુનિવર, ધરમ દેશના ભાસે રે ભવિક જીવને ભવભય હરવા પ્રવચન વચન પ્રકાસે રે. ૧૧ ધરમ કરે રે ધરમ કરે ધુરિ, અરથ કામ જે કામે રે. ધરમ તણું શંબલ વિણ કહે કિમ, પ્રાણુ વંછિત પામેરે. ધરમ કરે રે ધરમ કરે યુરિ–આંચલી.
૧૨ સેઈ ધર્મ દેઈ ભેટે ભાગે, શ્રી આગમ જિનરાજે રે, સર્વ વિરતિ દેશવિરતિ અધિકારે, યતિ શ્રાવકને કાર. ૧૩ ધ પંચ મહાવ્રત ધારી મુનિવર, શ્રાવક વિતા વિરતિ રે, શ્રી જિન આણ દઈને અધિકી, દયાભાવ અણુસરતી રે ૧૪ ધ મહિલું સમક્તિ શુદ્ધ કરવા, શ્રી જિન ભગતિ ઉદાર રે. સે આરાધો ત્યારે નિખે, બેલે અનુયાગ દ્વાર રે ૧૫ ધ. નામ થાપના દ્રવ્ય ભાવજિન, જિન નામા નામ જિનેરે, ઠવણુ જિનાતે જિનવર પ્રતિમા, સહમ સ્વામિ વચન્ન રે. ૧૬ ધ.
૧૧ દેસના-દેશના. ( * શ = લખાણમાં પહેલાં એ છે વપરાતો-તેને બદલે “સ ' વપરાતે. )-ઉપદેશ, ભાવિક-ભાવુક-ભાવવાળા-ભવ્ય-મુમુક્ષુ પ્રવચન-આગમ-શાસ્ત્ર. ૧૨ ધુરિ-પ્રથમ અર્થ–પ, કામ-વિષયે સંતતિ ઉત્પતી કરવા વગેરેને પુરતી ચાર-પુરૂષાર્થમાં કામને ગણેલ છે.કામે-કામી આવે લાવી આપે. શંબલ-ભાતું ૧૩ સોવરતિ-સર્વઅંશે વ્રત લેવાં તે દેશવિરતિ-દેશભાગે-અમુકઅંશે વ્રત લેવાં તે. વિરતિ-વિરમણઅનિષ્ટપ્રવત્તિમાંથી નિવૃત્તિ ૧૪ વિરતાવિરતી-વિરત અને અવિરત એટલે વ્રતધારી અને અત્રતિ-એમ બે પ્રકારના શ્રાવક આણ-આજ્ઞા સરખાવો. તેને રામલક્ષ્મણની આણુ છે ૧૫ નિખવે-નિક્ષેપે ચાર નિક્ષેપ એટલે આરોપણ છે-નામથી, ચિત્રાદિ સ્થાપનાથી, મૂળવતું એટલે
એટલે દ્રવ્યથી, અને તે દ્રવ્યમાં રહેલા અંતરગતિ સ્વાભાવિક ગુણ એટલે ભાવથી. અનુગાર—એ નામનું આગમ. ૧૬ ઇવણુ–સ્થાપના સેહમ-સુધર્મા ( મહાવીર પ્રભુના ૧૧ ગણધરમાંના એક )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64