Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મારૈ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઇદ્ર સ્થાપિત કરી, અને તે ઉપરાંત બીજા ત્રણ બિંબને ઈંદ્ર દેવતાઓ પાસે તે ચૈત્યના મધ્યમાં રામ વસરણમાં સ્થાપિત કરાવ્યા. તે ગિરિના ચૈત્યમાં અવકનવાળા (ખુદંલા) પરના રંગમંડપમાં અંબાની મૂર્તિ અને બલાનકમાં શાબની મૂર્તિ છે. તેનીજ જેવું બીજું ચિત્ય નેમિપ્રભુના નિઃર્વણસ્થાને પૂર્વ સન્મુખ ઈદ્ર નિર્માણ કર્યું હતું. ઈંદ્ર કરેલા બાર બલાનકમાં રહીને મેધત દેવ પ્રભુનું અર્ચન કરતા હતા. નેમીશ્વર પ્રભુની લેપમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી રહી. તે લેપમય મૂર્તિને નાશ થયે સતે અંબા દેવીના આદેશથી અને રતન નામના શ્રાવકે જ્યાં પશ્ચિમ સામું (નવું) ચિત્ય સ્થાપ્યું. કંચન બલાકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સુતરના તાંતણ વડે ખેંચીને આ (આજ કાળે વિદ્યમાન) બિંબ અહીં આપું. ત્યાર પછી કલિકાલમાં જિનશાસન દીપક શ્રાવકો અનેક થયા છે, તે પૈકી ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહને પ્રધાન મંત્રી નામે સજ્જને બાર વરસની સેરઠની બધી કમાઈ ખચી નાખી નેમિપ્રાસાદને ઉદ્ધાર કર્યો, રાજા સિદ્ધરાજે આખરે તે જોઇ પ્રશંસા કરી. (સરખા ગિરિનાર કપને ભાગઃ– “યાકુડી અમાત્ય અને સજજન દંડેશ પ્રમુખ અનેક ઉત્તમ જનેએ નેમીશ્વર પ્રભુના ચત્યને ઉદ્ધાર કર્યો છે. - પછી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે મંત્રીઓએ જેન ધર્મને દીપાવ્યું અને એવાં કાર્યો કર્યા કે જે છએ દર્શનવાળા એને ભાવ્યાં. શત્રુંજય પર અઢાર ક્રેડ અને બાણું લાખ, ગિરિનાર પર બાર ક્રેડ અને એસી લાખ; આબુ ઉપર લુણગાવસહી નામે પ્રાસાદ કરાવવામાં બાર કેઠ ત્રેપન લાખ દ્રવ્ય ખર્ચા, ૧૨૪ જિનપ્રાસાદ બંધાવ્યાં, ૨૩૦૦ જીણું પ્રાસાદને ઉદ્ધાર કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64