Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
View full book text
________________
શ્રીમતી સુશીલાનોની ભાણીકલાલા કહેવા
“અવતરે છે આ અવનિમાં અસંખ્ય નર ને નાર, સફળ કર્યુ જીવન જેમણે તેમનો ધન્ય ધન્ય અવતાર”
જેઠવા ચાલીમાં કે આજુબાજુના રહીશોને જરાપણ દુ:ખી જુએ તો એમનું દિલ દ્રવી ઉઠતું કાળજુ કંપી ઉઠે પૂ. રમણિકભાઈની ઉદારવૃત્તીનું અને પૂ. સુશીલાબેનની હૈયામાં દયાવૃત્તીની સાથે સાથે કોઠા સુઝ પણ તેમના હર પગલે જોવા મળી છે અને જેઠવા ચાલીમાંથી સમાજ સેવાનો પાવન પ્રારંભ થયો. સમગ્ર પરિવારમાં પૂ. “ભાભી” ના હુલામણા નામે તો તેમના ઉપર ખૂબજ જાદુ કર્યો. વાત્સલ્યતા, વિરલ વિરાંગના ગુણ સૌને જોવા મળ્યા છે.
લાડલા દિકરા અરૂણભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈ, લાડલી દીકરી કિરણબેનને બાળપણથી ઉત્તમ જીવન જીવવાના આદર્શો આપી ભોમીયા સમા બન્યા પૂ. સુશીલાબેનના ભાઈ-બહેનો પણ બહેનના એકએક વચનને તેદ કરી મસ્તકે ચઢાવી સંપસંગઠન પ્રેમના આદર્શો પુરા પાડ્યા છે. સણાલી આશ્રમની આદિવાસી પ્રજાને ખૂબજ મદદગાર થયાં હતાં. સંઘ સમાજ સંપ્રદાયને આપેલી સેવા-સ્થાનકવાસી વાલકેશ્વર જૈન સંઘ બૃહદ મુંબઈના સંઘો, જીવદયા સંઘ શ્રીમતી સુશીલાબેન આર. મહેતા નવગુજરાત કોલેજ-પાર્લા, નાણાવટી હોસ્પીટલ, આમ અગણીત સંસ્થાઓના ટ્રસ્ટી-કાર્યકર અને મુકદાતાના ત્રિવેણી સંગમમાં રહ્યા છે. તેઓ દરિયાપુરી સંપ્રદાયના અગ્રગણ્ય સુઝ-સમજ પ્રેમના પથિક પુરવાર થયા છે. જૈન-જૈનેતરોના હૈયામાં અપૂર્વ સ્થાન મેળવનાર સુજ્ઞ આર્યસન્નારી, સેવામૂર્તિના ગુણને ઉપકારને કેમ ભુલાય ?
tuate & Persof
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 602