Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અમને બધું નિધાન ને નિધાનની ચાવી બધું મળી ગયું છે. - અપાર હર્ષથી હર્ષાયેલાં આ હૃદયમાં સહજ આવો ભાવ પણ આવ્યો કે આ ચર્ચા હમારે છપાવવી છે, જેથી બીજા બધા મુમુક્ષુઓ પણ લાભાન્વિત થઈ શકે. પૂ. ભાઈશ્રીની આજ્ઞા લઈને આ છપાવી અમે અપાર આનંદને અનુભવીએ છીએ. આપ સ્વયં વાંચો.. વાંચીને વિચારો... આપને પણ વાંચીને બહુજ ગમશે અને નિશ્ચિત આત્મલાભ થશે. એવી ભાવના સાથે... પૂજ્ય ભાઈશ્રીને વારંવાર નમસ્તક થઈ પ્રણામ કરતાં... આપના ચિરઋણી શાંતાબેન શાંતિભાઈ ચીમનલાલ ઝવેરી સંગીતાબેન ભરતભાઈ તરલાબેન પંકજભાઈ મયુરીબેન પ્રદિપભાઈ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47