Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [૧૧ ] આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.” આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે. શ્રી પંચાધ્યાયીકારે પણ કહ્યું છે કે, નિશ્ચયનયાવલંબી પણ મિથ્યાદષ્ટિ છે, એ વાતનું રહસ્ય મહનીય ગુરુ જ સમજાવી શકે છે, એ વાતનો ધન્ય પળે થયેલી પૂ. ભાઈશ્રીના શ્રીમુખે થયેલી ચર્ચા દ્વારા પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે અતિ નિકટ ભવ્ય જીવ આ પરમ વીતરાગતામયી ઉત્તમ વચનોને માથે ચઢાવશે અને હૃદયમાં ધારશે એ અવશ્યમેવ પક્ષાતિક્રાંત થઈ સાક્ષાત જ્ઞાતા થયો થકો ૫૨માનંદને અનુભવશે અને અલ્પકાળમાં પૂર્ણાનંદમયી મુક્તિનો મહાપાત્ર થશે. ભરતકુમાર ખીમચંદ શેઠ રાજકોટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47