Book Title: Diksha Shastranu Rahasya Author(s): Fatehchand Belani Publisher: Jain Yuvak Sangh View full book textPage 4
________________ પ્રસ્તાવના સમિતિના નિવેદન પર લખાયલી સમાલેાચના ઉપર કંઇ પણ લખવાની વૃત્તિ હતીજ નહીં. પરંતુ તેમાંનાં શાસ્ત્રવિરૂદ્ધ પ્રતિપાદન અને અસહેતુ આપી ઉલટી રીતે જનતાને સમજાવવાથી પેદા થતા અન જતાં કરવાં એ નૈતિક દૃષ્ટિએ ઠીક ન લાગવાથી, સમાલેાચક મહાશય જ્યાં જ્યાં શાસ્રભાવને ઉલટી રીતે સમજાવવા મથે છે અને જનતાને ભરમાવે છે, ત્યાં ત્યાં વાસ્તવિક પ્રકાશ પાડવા નિતાન્ત જરૂરી લાગવાથી અનિચ્છાએ અને ઉડતી કલમે પણ કઇક લખવા આંતર પ્રેરણા ઉઠી. કાઇ કોઇ સ્થળે કડક શબ્દો વપરાયા છે. પરંતુ જે લેાકેા મહાવીર ભગવાનના શબ્દેશબ્દને અનુસરવાન દાવા રાખે છે, છતાં તેઆ શાસ્ત્રોના મનસ્વિપણે અ કરે અને તેમ કરીને લેાકેાને ઠગે તેમના માટે અનિચ્છાએ પણ કડક શબ્દો નિકળી આવે છે. દીક્ષા એ પવિત્ર અને નિળ ભૂમિ છે. જેટલે માક્ષ આદશ અને અભિપ્રેય છે તેટલેજ અશે દીક્ષા ભાવવાહિની ને આદરણીય છે. પરંતુ આદર્શ વસ્તુને સાધવામાં તેના ઉપાય પણ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66