Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
१४
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
ततः सुधर्मद्रुम वाटिकायांधर्मश्रुतौ भव्यजना यतध्वं ॥ ५४ ॥
इति सुदर्शन श्रेष्टि कथा.
(बीजं लिंग. ) इत्युक्तो व्रतक्रमणि आकर्णनं इति प्रथमो भेदः-संपति ज्ञानाख्यं द्वितीयं भेदं व्याचिख्यासु गायोत्तराई माह..
[ मूळ. ] भंगयभेयइयारे-वयाण सम्म वियारेइ. ३५
તમે પણ ધર્મદુમની વાડીરૂપ ધર્મ કૃતિમાં યત્નવાન થાઓ. ( ૧૪ ).
એ રીતે સુદરના શેઠની કથા છે.
હવે બીજું લિંગ કહે છે. વ્રત ક્રિયામાં આકર્ણનરૂપ પહેલો ભેદ કહે. હવે જ્ઞાન નામે બીજે ભેદ વર્ણવવા માટે ગાથાનું ઉત્તરાદ્ધ કહે છે
भूगना अर्थ. . ઘતેના ભાંબા ભેદ અને અતિચાર રૂડી રીતે વિચારે, ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org