________________
અરહુ તવ
૩૫
અગેામાં સારી રીતે ભાવનાવાળું થયેલુ છે, જેએ નિર્વાણુની પણ કામના રાખ્યા વિના પેાતાની શુદ્ધ પ્રવૃત્તિમાં પરાયણ રહે છે, તેવા દેષ વિનાના અને ભારે તેજવાળા સાધા જ આ લેાકમાં એટલે પેાતાના જીવતાં જીવતાં જ નિર્વાણુને પામેલા છે. ૧૪
ઇટ્ટો પડિતવર્ગ સમાપ્ત.
૭ : અરહતવર્ગ ×
જેના સાંસારને મા પૂરા થઈ ગયા છે, જેને શાક થતા નથી, જે સ`થા સ્વતંત્ર છે અને જેની બધી અંત૨ની ગાઢા છૂટી થઈ ગઇ છે, એવા પુરુષને લેશ પણ સંતાપ થતેા નથી. ૧
તેવા જાગ્રત દશાવાળા કે વિવેકવાળા પુરુષા પેાતાની સાધનાની સિદ્ધિને સારુ ઉદ્યોગ કરે છે. તેએ ઘરમાં એટલે અવતાર લેવામાં રુચિ ધરાવતા નથી. જેમ હુઉંસ ખાખાચિયાને છેડી દે છે, તેમ ઉત્તમ સાધકે દરેક ઘરને તજી દે છે. ૨
જેએ કાઈ પ્રકારના સંગ્રહ કરતા નથી, ભેગેાના પરિ
પણ નહિ એવી મધ્યસ્થ દા. જેમ બૌદ્દ પર પરામાં
સઐધિ'નાં સાત અંગે છે, તેમ જૈન પરંપરામાં ‘ સોાધિ'નાં પાંચ અંગે છેઃ-શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિય. શમ એટલે શાંતિ-માનસિક શાંતિ, સ વેગ-સકર્માં તરફ ઉત્સાહ, નિવે—વિષય કષાયે। તરફ અરુચિ, અનુકંપા- કૃપાળુ વૃત્તિ અને આસ્તિકતા-ધર્મોમાં વિશ્વાસ.
× આ વર્ગમાં અરહંતનુ સ્વરૂપ, દશા વગેરે બતાવેલ છે. ૮ અર્હુત ' એટલે પૂજનીય, પૂજાપાત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org