________________
२३ : नागवग्गो अहं नागो व सङ्गामे 'चाफ्तो पतितं सरं । अतिवाक्यं तितिक्खिस्सं दुस्सीलो हि बहुजनो ॥१॥ दन्तं नयन्ति समिति दन्तं राजाऽभिरूहति ।। दन्तो सेहो मनुस्सेसु योऽतिवाक्यं तितिक्खति ॥२॥ वरमस्सतरा दन्ता आजानीया च सिन्धवा। कुञ्जरा च महानागा अत्तदन्तो ततो वरं ॥३॥ न हि एतेहि यानेहि गच्छेय्य अगतं दिसं । यथऽत्तना सुदन्तेन दन्तो दन्तेन गच्छति ॥४॥ धनपालको नाम कुलरो कटुकप्पभेदनो दुन्निवारयो। बद्धो कवलं न भुञ्जति सुमरति नागवनस्स कुखरो ॥५॥
૨૩: નાગવર્ગ રણસંગ્રામને મોખરે રહેલે હાથી ધનુષમાંથી છૂટેલા તીરને જેમ સહન કરી લે છે, તેમ હું પાપ વગરને સાધક કઠેર વચનને સહન કરી લઈશ. જગતમાં ઘણા માણસે દૂરશીલ એટલે કઠે૨ વેણ કાઢનાર છે. ૧
પલોટેલા પશુને લોકો વરઘેડામાં અગર મેળામાં લઈ જાય છે. રાજા પલોટેલા હાથી ઉપર ચડે છે. આમ જે પલેટાયેલા સાધક કઠોર વચનને ખમી શકે, તે જ મનુષ્યમાં ઉત્તમ છે. ૨
પાટેલાં ખચ્ચર સારાં નીવડે છે. સિંધદેશના પટેલ ઘોડા જાતવંત નીવડે છે. પટેલા કુંજર ઉત્તમ પ્રકારના
६५ सी० चापातो। ६६ म० कटुकभेदनो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org