Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 177
________________ प ૧૨૮ ધર્મનાં પદો-ધમ્મપદ बाहितपापो ति ब्राह्मणो समचरिया समणो ति वुचति । पब्बाजयमत्तनो मलं तस्मा पब्बजितो ति वुच्चति ॥६॥ न ब्राह्मणस्स पहरेय्य नास्स मुञ्चेथ ब्राह्मणो। धी ब्राह्मणस्स हन्तारं ततो धी यस्स मुञ्चति ॥७॥ न ब्राह्मणस्सेतदकिच्चि सेय्यो यदा निसेधो मनसो पियेहि । यतो यतो हिंसमनो निवत्तति ततो ततो सम्मतिमेव दुक्खं ॥८॥ यस्स कायेन वाचाय मनसा नत्थि दुक्कतं । संवुतं तीहि ठानेहि तमहं ब्रूमि ब्राह्मणं ॥९॥ यम्हा धम्मं विजानेय्य सम्मासंबुद्धदेसितं । सक्कचं तं नमस्सेय्य अग्गिहुत्तं व ब्राह्मणो॥१०॥ न जटाहि न गोत्तेन न जचा होति ब्राह्मणो । यम्हि सच्चं च धम्मो च सो सुची८ सो च ब्राह्मणो॥११॥ किं ते जटाहि दुम्मेध किं ते अजिनसाटिया। अन्भन्तरं ते गहनं बाहिरं परिमजसि ॥१२॥ યુદ્ધ માટે સજ્જ હોય તે જ શોભે છે, નહિ તો કાલે ક્ષત્રિય શેભતો નથી; બ્રાહ્મણ ધ્યાની હોય તે જ શોભે છે, નહિ તો શોભતો નથી; અર્થાત આ ગાથામાં ઉદાહરણરૂપે બતાવેલા ક્ષત્રિય વગેરે અમુક અવસ્થાઓમાં જ શોભે છે, પણ બધી અવસ્થાઓમાં શોભતા નથી; ત્યારે બુદ્ધ માટે તેમ નથી, તેઓ તે તેમની તમામ અવસ્થાએમાં રાત-દિવસ દીપ્યા જ કરે છે–તેઓ અમુક જ વખતે અને અમુક જ અવસ્થામાં દીપે તથા બીજે વખતે અને બીજી અવસ્થામાં ન દીપે એવું નથી જ. ७७. म० दुकटं । ७८. सी. सुखी। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194