________________
ધર્મનાં પા-ધમe पंसुकूलधरं जन्तुं किसं धमनिसन्थतं । एकं वनस्मिं झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥१३॥ न चाहं ब्राह्मणं ब्रूमि योनिजं मत्तिसंभवं । भोवादी नाम सो होति सचे होति सकिंचनो। अकिञ्चनं अनादामं तमहं ब्रूमि ब्राह्मणं ॥१४॥ सब्बसंयोजनं छेत्वा यो वे न परितस्सति । सङ्गातिगं विसंयुत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥१५॥ छेत्वा नन्धि० वरत्तं च सन्दानं सहनुक्कम । उक्खित्तपळिघं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणं ॥१६॥ अक्कोसं वधबन्धं च अदुट्ठो यो तितिक्खति । खन्तीबलं पलानीकं तमहं ब्रूमि ब्राह्मणं ॥१७॥ अक्कोधनं वतवन्तं सीलवन्तं अनुस्सदं । दन्तं अन्तिमसारीरं तमहं ब्रूमि ब्राह्मणं ॥१८॥
જે પુરુષ રજોટેલાં ચીંથરાં પહેરતો હોય, તપ કરવાને લીધે દુબળ થવાથી જેની ઊપસી ગયેલી બધી નસે બહાર દેખાતી હોય અને જે એકલો વનમાં રહીને ધ્યાન કરતે હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૩
માત્ર બ્રાહ્મણની કૂખે પેદા થયેલો છે, માટે હું કોઈને બ્રાહ્મણ કહેતો નથી. જે તે પિસાદાર* હોય, તે લોકો તેને
७९ म० सवे । ८० सी० नन्दि । ८१ सी० अनुस्सुतं ।
* તાત્પર્ય એ છે, કે પૈસાદાર માણસને ભલે લેકે “આપ” કહીને બોલાવે, પરંતુ એટલાથી એ કાંઈ પ્રતિષ્ઠિત ન કહેવાય;
नन्दि। ८१,
पर ये छ,
होने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org