Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 163
________________ ૧૧૪ ધર્મનાં પદે-ધમ્મપદ यो निब्बनथो वनाधिमुत्तो वनमुत्तो वनमेव धावति । तं पुग्गलमे/१ पस्सथ मुत्तो बन्धनमेव धावति ॥११॥ न तं दळ्हं बन्धनमाहु धीरा यदायसं दारुज बब्बजं च । सारत्तरत्ता मणिकुण्डलेसु पुत्तेसु दारेसु च या अपेक्खा ॥१२॥ एतं दळ्हं बन्धनमाहु धीरा ओहारिन सिथिलं दुप्पमुञ्च । एतं पिछेत्वान परिब्बजन्ति अनपेक्खिनो कामसुखं पहाय॥१३॥ ये रागरत्ताऽनुपतन्ति सोतं सयं कतं मक्कटको व जालं। एतं पिछेत्वान वजन्ति धीरा अनपेक्खिनो सब्बदुक्खं पहाय॥१४॥ मुञ्च पुरे मुञ्च पच्छतो मज्झे मुञ्च भवस्स पारगू । सब्बत्थ विमुत्तमानसो न पुन जातिजरं उपेहिसि ॥१५॥ જે એક વાર તૃષ્ણ વગરન બની વનજીવનને સારુ તત્પર હોય છે, તે પાછે તૃષ્ણા તરફ જ દોડે છે. મુક્ત થયેલ છતાં ફરી પાછા બંધન તરફ જ દોડતા એ જીવને, આવો અને જુએ. ૧૧ ધીર પુરુષો કહેતા નથી, કે જે બંધન લોઢાનું, લાકડાનું કે દોરડાનું છે, તે બંધન મજબૂત છે. મણિમય કુંડલ વગેરે ઝવેરાતનાં તથા સોનારૂપાનાં ઘરેણાંને વિશેષ મહ તથા પુત્રોમાં અને સ્ત્રીઓમાં જે અપેક્ષા–આશા છે, એ અપેક્ષાને જ ધીર પુરુષો મજબૂત બંધન કહે છે. એ બંધન ખમી શકાય એવું છે, ઢીલું છે, છતાં છેડવું ઘણું કઠણ પડે છે. જે એ અપેક્ષા વગરના છે, તેઓ કામસુખના એ બંધનને પણ છેદીને ચાલી નીકળે છે. * ૧૨,૧૩ ૭૧ સી. મેવા - યમકવર્ગની ગા૮માં “અસુભાનુપસ્સી' શબ્દ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194