________________
મલવર્ગ
૮૩
તારી ઉંમર હવે પૂરી થવા આવી છે. યમરાજ પાસે પહોંચી જવાની તારી તૈયારી છે. વચમાં વાસે રહેવાની જગ્યા પણ નથી અને તારી પાસે ભાતું પણ નથી. ૩
માટે હવે તું ઝટપટ આત્માને મજબૂત બેટ બનાવ. શીઘ્ર પ્રયત્ન કર. વિવેકી થા. તારા બધા મેલને બાળી-ફૂંકી પાપ વગરનો બનીશ, તે તું ફરીને જન્મ અને જરાને પામીશ નહિ. ૪
સેની રૂપાને ધમીને તેની અંદરના મેલને કાઢી નાખે છે, તેમ બુદ્ધિમાન સાધકે કેમે કરીને સાધના કરતાં કરતાં ક્ષણે ક્ષણે પિતાના આત્માને ધમીને તેની અંદરના મેલને થોડે થડે કરીને કાઢી નાખો. ૫
લોઢામાંથી પેદા થયેલે કાટ લેઢામાં રહીને લેઢાને જ ખાઈ જાય છે; તેમ જે સાધક આત્માના શોધનને માર્ગે ચાલતો નથી પરંતુ અવળે રસ્તે ચડે છે, તેના પોતાનાં કર્મો તેને દુર્ગતિએ લઈ જાય છે. ૬
અસ્વાધ્યાયથી એટલે વારંવાર યાદ ન કરવાથી મંત્રો મેલા થઈ જાય છે, ઊઠીને વારંવાર સાફ ન કરવાથી ઘરો મેલાં થઈ જાય છે, વિશેષ આળસ રાખવાથી શરીરની કાંતિ ઝાંખી પડી જાય છે, તેમ સાધક પ્રમાદ કર્યા કરે, તે તેની સાધનાને કાટ લાગે છે. ૭
સ્ત્રીઓનો મેલ દુરાચરણું છે. દાનીને મેલ અદેખાઈ છે. આ લેકમાં અને પરલોકમાં સાધકોને મેલ પાપમય પ્રવૃત્તિઓ છે. છે. એ પૂરની સામે કેઈ કાચાપોચો આત્મા ટકી શકતા નથી. દરિયા વચ્ચે કોઈ મજબૂત બેટ હેય, તો તે દરિયાના લેઢિોથી પણ તૂટતો નથી; તેમ આ પ્રપંચમય સંસારના પૂરની સામે ટકવા માટે પોતાના આત્માને એવા બેટ સમાન મજબૂત બનાવવાનો છે.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org