________________
બુદ્ધવ
કયા નિમિત્ત વડે આગળ લઈ જઈ શકશે–આગળ દોરી શકશો ? અથવા એવા બુદ્ધનું સ્વરૂપ તમે ક્યા શબ્દથી પામી શકશો ? ૧
જાળ જેવી આસક્તિરૂપ તૃષ્ણ જેને ડગાવી શકે તેમ નથી એવા અમર્યાદ જ્ઞાનવાળા આસતિ વગરના બુદ્ધને હવે તમે કયા નિામત વડે આગળ લઈ જઈ શકશે ? ૨ : .
જેઓ ધ્યાનમગ્ન છે, ધીર છે અને પ્રપંચથી બહાર નીકળીને કે કર્મ રહિત થઈને શાંતિમાં રમ્યા કરે છે, તેવા પોતાની સ્મૃતિને–જાગૃતિને કાયમ રાખનારા એવા સંબુદ્ધ પુરુષોની દેવો પણ પૃહા કરે છે. ૩
મનુષ્ય-અવતાર પામવો કઠિન છે; મરણને વશ રહેવાનું જીવવું કઠિન છે; સત ધર્મનું શ્રવણ કરવું કઠિન છે અને બુદ્ધ પુનું પ્રગટ થવું કઠિન છે. ૪
તમામ પ્રકારનાં પાપથી અટકવું, કુશળ એટલે સત કર્મોને પામવાં, પોતાના મનને શુદ્ધ રાખવું, એ બુદ્ધ પુરુષોની શિખામણ છે. ૫ તે સહન કરવારૂપ ક્ષમા એ જ ઉત્તમ તપ છે. બુદ્ધ પુરુષો
પ્રપંચને આધાર છે; માટે “પદ' શબ્દની અહીં “અ સક્તિ ” અર્થમાં લક્ષણા કરેલી છે, તેથી “અપદ” એટલે આસક્તિ વગરના.
* મૂળમાં આ માટે જર ધેન શબ્દ છે અને મૂળના નિર' (નેચવ )ને અર્થ દર્શા' કે આગળ લઈ જઈ શકશે' એવે છે. આ આખા વાકયનો ભાવ આ પ્રમાણે જાણવાનો છે. જે બુદ્ધ પુરુષે નિર્વાણને અનુભવેલ છે, તેને હવે તમે ક્યું નિમિત્ત બનાવીને તૃષ્ણાના સુખમાં આગળ દેરી શકશે? “પદ" નો અર્થ “શબ્દ” પણ થાય છે; એટલે તે રીતે પણ અહીં અનુવાદમાં બીજો અર્થ ઘટાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org