________________
પાપવી
જગતના સ્વભાવને એટલે વસ્તુમાત્રની ઉત્પત્તિ અને તેના વિનાશને નહિ જોનારો-નહિ સમજન રે સો વરસ જીવે તે કરતાં જગતના સ્વભાવને બરાબર જોનારાનું એક દિવસનું જીવ્યું શ્રેયસ્કર છે. ૧૪
અમૃતપદને એટલે કે અજર-અમર સ્થિતિને નહિ જોનારે સો વરસ જીવે તે કરતાં અમૃતપદને જોનારાનું એક દિવસનું જીયું શ્રેયસ્કર છે. ૧૫
ઉત્તમ ધર્મને નહિ જોનાર સે વરસ જીવે તે કરતાં ઉત્તમ ધર્મને જોનારાનું એક દિવસનું જીવું શ્રેયસ્કર છે. ૧૬
આઠમે સહસ્ત્રવર્ગ સમાપ્ત.
૯: પાપવર્ગ કલ્યાણકારી કાર્ય માટે ઉતાવળ કરે. ચિત્તને પાપ તરફ જતું અટકાવો. જે માનવ સુસ્ત બનીને પુણ્ય કરે છે તેનું મન પાપમાં રમે છે. ૧
જે મનુષ્ય પાપ કરે, તો તેણે પાપને ફરી ફરીને નહિ કરવાનું ધ્યાન રાખવું જોઈએ. પાપ કરવાનો છેદ લગાડવો જોઈએ નહિ. ભેગે થઈ ગયેલો પાપને જ દુ:ખકારી નવડે છે. ૨
જે મનુષ્ય પુર્ણ કરે, તો તેણે પુણ્યને ફરી ફરીને કર્યા કરવું જોઈએ. પુર્ણ કરવાને છંદ લગાડવો જોઈએ. ભેગે થયેલો પુણ્યને જો સુખકારી નીવડે છે. ૩
પાપી માનવ પણ જયાં સુધી પાપનું ફળ જણાતું નથી ત્યાં સુધી પાપને ભલું સમજે છે; પરંતુ જયારે પાપનું ફળ
* પાપનાં ફળ ન અનુભવાય ત્યા સુધી એ પાપી પાપને ભલાં સમજે છે. અર્થાત્ પાપી પાપ કરવા છતાંય જ્યારે પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org