Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 7
________________ જગતને કંઈક નવું ચણતર આપી શકાશે. બાકી ખાવા-પીવાના કે દષ્ટાંત દાખલાના વેશ–પહેરવેશના નિયમો ધર્મના નામે કદી ટકી શકતા નથી. એની સાક્ષી ઇતિહાસ અને બદલાત માનવસમાજ પૂરશે. આ બધાં પ્રવચનોનું સંપાદન કરવામાં મને જે જ્ઞાન અને આનંદ તેમજ તલસ્પર્શી અભ્યાસ થાય છે તે હું જ સમજું છું. દરેક જિજ્ઞાસુને પણ તેવો આનંદ થયા વગર નહીં રહે. એટલે ઘણીવાર મને લાગે છે કે મને આ કામ સોંપીને તેમણે મારા જ્ઞાન-અનુભવ-અભ્યાસમાં ઘણે વધારે કર્યો છે. આ બધાં પ્રવચનેને ફરી પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. જોઈ જાય છે અને તેમની અનુભવી કલમ ૫ણ ખૂટતું ઉમેરે છે, તેને ઉલેખ ન કરું તો અકૃતજ્ઞી ગણુઈશ. મદ્રાસ, જૈન બોર્ડિંગ હેમ, સંવત્સરી તા. ૨૧-૧૨-૬૨. ગુલાબચંદ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 280