________________
જગતને કંઈક નવું ચણતર આપી શકાશે. બાકી ખાવા-પીવાના કે દષ્ટાંત દાખલાના વેશ–પહેરવેશના નિયમો ધર્મના નામે કદી ટકી શકતા નથી. એની સાક્ષી ઇતિહાસ અને બદલાત માનવસમાજ પૂરશે.
આ બધાં પ્રવચનોનું સંપાદન કરવામાં મને જે જ્ઞાન અને આનંદ તેમજ તલસ્પર્શી અભ્યાસ થાય છે તે હું જ સમજું છું. દરેક જિજ્ઞાસુને પણ તેવો આનંદ થયા વગર નહીં રહે. એટલે ઘણીવાર મને લાગે છે કે મને આ કામ સોંપીને તેમણે મારા જ્ઞાન-અનુભવ-અભ્યાસમાં ઘણે વધારે કર્યો છે.
આ બધાં પ્રવચનેને ફરી પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. જોઈ જાય છે અને તેમની અનુભવી કલમ ૫ણ ખૂટતું ઉમેરે છે, તેને ઉલેખ ન કરું તો અકૃતજ્ઞી ગણુઈશ.
મદ્રાસ, જૈન બોર્ડિંગ હેમ,
સંવત્સરી તા. ૨૧-૧૨-૬૨.
ગુલાબચંદ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com