Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 14
________________ પાત્રસૂચિ આચડીકન : જુઓ કલોદ ક્રૉલે. આલોઈ, મૅડમ : જુઓ ગેન્દરિયેર. એનીઃ ગુઘુ-માની બચપણમાં અપહરણ કરાયેલી છોકરી. અસમરાદા ઃ જિસી-કન્યા તરીકે ઓળખાતી અને નિર્ણખેલ કરનારી એક નમણું ભિખારણ. ઓલિવિયરઃ રાજા લૂઈ-૧૧ ને માનીતો હજામ. કસમદેઃ નૌત્રદામ મંદિરનો ઘંટ વગાડનાર કદરૂપ બૂધિ; મંદિરના ધર્માધ્યક્ષ આર્ચ-ડીકનને વફાદાર નોકર. કાર્ડિનલ એફ બુક ક્રાંસને રંગીલે ધર્માધિકારી; રાજકુટુંબ સાથે સગાઈ-સંબંધવાળે (પૃ. ૧૬). કેપનોલ: જુઓ જેકસ કૌ૫નોલ. કલૈદ શૈલેઃ આર્ચ-ડીકન, નેત્રદામ મંદિરને ધર્માધ્યક્ષ; કસીમેંદોને પાલક; જૈન ક્રૌલોને મેટે ભાઈ. કલાપિન ગુલેકુ એક ભિખારી. (ભિખારીઓને રાજા) ગિલોમ રીમઃ ઘેન્ટને કાઉન્સેલર (ક્રાંસના પાટવી ડેફિન સાથે રાજ કુમારી માર્ગરેટનું લગ્ન ગોઠવવા પેરિસ આવ્યો છે.) ગુઘ-મા : જુઓ સાશે. મિન”; પૅરીસની શેરીઓનાં ઉઘાડપગાં ભટકતાં છેકરો. બદલોરિયે મેડમ આલઈ દ: નૌત્રદામના મંદિર સામેના મકાનમાં રહેતી એક તવંગર બાઈ. વિગે૨ ? જુઓ પાયેરી ઢિંગો૨. જાક કેઈતિચર : રાજજીનો વૈદ. જાક મહાશય : પૂરું નામ જાક ચાલુ. રાજાની ધર્મ-અદાલતમાં રાજાના એટની. આર્ચ-ડીકનના કીમિયાગરવિદ્યાના સાગરીત. લોઃ ઐસમરાદાના ખેલમાં સાગરીત બનતી, - તાલીમ પામેલી બકરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 374