Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 14
________________ चरणपरिणामबीयं जं न विणासेइ कज्जमाणंपि । तमणुट्ठाणं सम्मं अववादपदं मुणेतव्वं ॥ જે કરાતુ અનુષ્ઠાન ચારિત્રપરિણામબીજનો નાશ ન કરે, તે જ સમ્યગ્ અપવાદપદરૂપ સમજવું. सुहझाणस्स उ नासे मरणंपि न सोहणं जिणा बेंति । अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥ ॥ १०२९ ॥ જો શુભધ્યાનનો નાશ થતો હોય, તો તે મરણ પણ સારું નથી’ એમ જિનો કહે છે. તેથી (તેવા મરણ માટે ઉદ્યત થયેલા) અજ્ઞાની વીરચરિત્ર અજ્ઞજીવોને જ વિસ્મય પમાડે, (નહીં કે ગુરુપરપરાથી આગમરહસ્યના જાણકારોને.) अट्ठविपि य कम्मं मिच्छत्ताविरतिदुट्ठजोगा य । एसो य भावगंथो भणितो तेलोक्कदंसीहिं ॥ (૧) જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ (૨) મિથ્યાત્વ (૩) અવિરતિ અને (૪) દુષ્ટયોગો આ ભાવગ્રથ છે, એમ ત્રૈલોક્યદર્શી ભગવાનોએ કહ્યું છે. Io ૦ ૦ ૨૫ ।।o ૦૭૬ ।। मिच्छत्ते अन्नाणे अविरतिभावे य अपरिचत्तम्मि । वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ॥ (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન અને (૩) અવિરતિભાવના અપરિત્યાગમાં વસ્ત્રનો પરિત્યાગ પરલોકમાં શું લાભ કરશે ? नत्थि य सक्किरियाणं अबंधगं किंचि इह अणुट्ठाणं । चतितुं बहुदोसमतो कायव्वं बहुगुणं जमिह ॥ ॥ १०७५ ॥ સક્રિય જીવોને કોઇ પણ અનુષ્ઠાન અધિક નથી. તેથી જે બહુદોષયુક્ત હોય, તેનો ત્યાગ કરી, જે બહુગુણયુક્ત હોય તે અનુષ્ઠાન કર્તવ્ય છે. भावियजिणवयणाणं ममत्तरहियाण नत्थि हु विसेसो । अप्पाणम्मि परम्मि य तो वज्जे पीडमुभयोऽवि ॥ ॥११०६॥ Io ૦૭૪॥ જિનવચનથી ભાવિત થયેલા અને મમત્વથી રહિતને સ્વ અને પરમાં કોઇ વિશેષ = ભેદ નથી. તેથી સ્વ-પર ઉભયની પીડાનો ત્યાગ કરવો જોઇએ. जं चरणं पढमगुणो जतीण मूलं तु तस्स वि अहिंसा । तप्पालणे च्चिय तओ जइयव्वं अप्पमत्तेणं ।। ।।११२३॥ સાધુઓનો પ્રથમગુણ ચારિત્ર છે. અને ચારિત્રનું પણ મૂળ અહિંસા છે. તેથી તેના (= અહિંસા અને ચારિત્રના) પાલનમા જ અપ્રમત્ત થઇને પ્રયત્ન કરવો જોઇએ. सव्वण्णुविहाणम्मि वि दिट्ठट्ठाबाधितातों वयणातो । सव्वण्णू होइ जिणो सेसा सव्वे असव्वण्णू ॥ ॥१३७२ ॥ સર્વજ્ઞ છે” એમ સિદ્ધ થયે દૃષ્ટ અને ઇષ્ટને અબાધિત વચનોના કારણે જિન (=વર્ધમાનસ્વામી વગેરે) જ સર્વજ્ઞ છે, સુગતઆદિ બીજાઓ નહીં. रागादीणमभावा जम्मादीणं असंभवातो य । अव्वाबाहातो खलु सासयसोक्खं तु सिद्धाणं ॥ IK ૩૭૭ (૧) રાગ-દ્વેષાદિ દોષોનો અભાવ હોવાથી (૨) જન્મ-જરા-મરણાદિનો અસંભવ હોવાથી અને (૩) વિષયૌત્સુચનિવૃત્તિથી સતત તૃપ્તિરૂપ અવ્યાબાધ હોવાથી સિદ્ધ જીવોને શાશ્વત સુખ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 392