Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 249
________________ 銀 स्त त દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂત્ર-૪ करोति शाश्वतं-मोक्षं तमाश्रित्य 'स' साधुः पूर्वोक्तभाषाभाषकत्वेनाधिकृतो भाषां ‘सत्यामुषामपि' पूर्वोक्ताम्, अपिशब्दात्सत्यापि या तथाभूता तामपि 'धीरो' बुद्धिमान् 'विवर्जयेत्' न ब्रूयादिति भावः । आह- सत्यामृषाभाषाया ओघत एव प्रतिषेधात्तथाविधसत्यायाश्च सावद्यत्वेन गतार्थं सूत्रमिति, उच्यते, मोक्षपीडाकरं सूक्ष्ममप्यर्थमङ्गीकृत्यान्यतरभाषाभाषणमपि न कर्तव्यमित्यतिशयप्रदर्शनपरमेतददुष्टमेवेति સૂત્રાર્થઃ ॥ ૪ ॥ ટીકાર્થ : મં ચ અદ્ન = તં = અર્થ એવો સાવઘ, કર્કશરૂપ અર્થ, અનેં વા = અન્ય વા બીજોકોઈ અર્થ. न હમણાં જ જેનો નિષેધ કરાયેલો છે. સાવધ કર્કશાદિ જેવો જ આવા જે કોઈ અર્થો મોક્ષને પ્રતિકૂળ બનતા હોય, તેવા અર્થને આશ્રયીને પૂર્વોક્તભાષાના ભાષક તરીકે અધિકૃતસાધુ પૂર્વે જણાવેલી સત્યામૃષા ભાષાને પણ ન બોલે. અહીં નં તુ નામેરૂ માં ખં એ શબ્દ પ્રાકૃતશૈલિથી લખાયેલો સમજવો. બાકી ખરેખર નો લેવો. એટલે જ વસ્તુ... એમ અર્થ લઈ શકાય. સત્યાકૃષાપિ માં જે અપિ શબ્દ છે, એનાથી આ સમજવું કે સત્ય એવી પણ જે ભાષા કર્કશ, સાવદ્યાદિઅર્થવાળી છે, તેને પણ બુદ્ધિમાન સાધુ ન બોલે. - = • IH (ટુંકમાં મોક્ષને પ્રતિકુળ બને એવી સાવદ્ય, કર્કશાદિ ભાષા સત્યાક્રૃષા હોય કે સત્યા મૈં હોય એ બોલવી નહિ.) शा ૨૩૬ 1 ,, ૫ न પ્રશ્ન : સત્યામૃષા ભાષાનો તો સામાન્યથી જ નિષેધ કરી જ દીધો છે, અને શા |F સાવઘાદિરૂપ સત્યાભાષાનો પણ સાવદ્ય હોવાથી નિષેધ કહેવાઈ જ ગયેલો છે, એટલે F ના આ સૂત્રનો અર્થ પૂર્વે આવી જ ગયો છે. તો ફરી કહેવાની જરૂર શી ? ना य ઉત્તર : મોક્ષને પીડાકરનારો અર્થ સૂક્ષ્મ હોય, સાવ નાનો હોય તો પણ તેને ય આશ્રયીને કોઈપણ પ્રકારની ભાષાનું ભાષણ પણ ન કરવું” (અસત્યાનું તો નહિ જ, પણ એ સિવાયનું પણ નહિ) આમ આ વિષયમાં અતિશય દેખાડવામાં તત્પર આ સૂત્ર * અદુષ્ટ નિર્દોષ જ છે. (અર્થાત્ આ વાત પૂર્વે આવી ગયેલી હોવા છતાં પણ એના પર ભાર મુકવામાટે ફરી નિષેધ કરેલો છે.) साम्प्रतं मृषाभाषासंरक्षणार्थमाह 5

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294