Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 278
________________ * * ૯ ઉAિNS ૩, ૫ , આ દશવૈકાલિકસૂર ભાગ-૩ : અદય. છ સૂર-૩૯-૪૦ ; છે. સાધુને માર્ગનું કથન કરવું વગેરે પ્રયોજન આવી પડે તો આ પ્રમાણે બોલવું કે ( ગા.૩૯ “બહુભૂત, અગાધ, બહુસલિલોત્પીલોદક છે. બહુવિસ્તૃતોદક છે” એમ I બુદ્ધિમાન બોલે. ___'बहुवाहड'त्ति सूत्रं, बहुभृताः प्रायशो भृता इत्यर्थः, तथा अगाधा' इति बह्वगाधाः है प्रायोगम्भीराः, तथा 'बहुसलिलोत्पीलोदकाः' प्रतिस्रोतोवाहितापरसरित इत्यर्थः, तथा 'विस्तीर्णोदकाश्च' स्वतीरप्लावनप्रवृत्तजलाश्च, एवं भाषेत प्रज्ञावान् साधुः, न तु । | तदाऽऽगतपृष्टो न वेम्यहमिति ब्रूयात्, प्रत्यक्षमृषावादित्वेन तत्प्रद्वेषादिदोषप्रसङ्गादिति मो | સૂત્રાર્થ: રૂા ટીકાર્થ : સાધુ બોલે કે “નદી બહુભૂત છે” એટલે કે નદી પ્રાયઃ ભરેલી છે.” ત તથા “નદી બહુઅગાધ છે” એટલે “નદી પ્રાયઃ ગંભીર છે.” તથા નદી બહુસલિલોત્પલોદક છે” એટલે કે “ઊંધા પ્રવાહ રૂપે વહન થયેલી બીજી | નદી વળી છે.” (આ નદી જે દિશામાં જાય છે, એના કરતા વિપરીત દિશામાં જતી તે ન નદીવાળી આ નદી છે. એ બંને નદીના પુષ્કળ પાણી અત્રો ભેગા થાય છે.) તથા “નદી વિસ્તીર્ણોદક છે” એટલે કે પોતાના કીનારાને જ ડુબાડી દેવા પ્રવૃત્ત | થયેલા પાણીવાળી છે. - આ રીતે પ્રજ્ઞાવાન સાધુ બોલે. પણ સાધુ નદી તરફથી જ આવેલો હોય અને કોઈકવડે પૂછાય કે “નદીમાં કેટલું 'પાણી છે ?” તો ત્યારે હું નથી જાણતો' એમ ન બોલે. કેમકે જો એમ બોલે તો એ " પ્રત્યક્ષમૃષાવાદી ઠરે, એના લીધે સાધુ ઉપર તે ગૃહસ્થાદિને દ્વેષ થવા વગેરેરૂપ દોષ લાગે. IT (પૂછનારો વિચારે જ કે “આ સાધુ નદી તરફથી જ આવે છે, છતાં એમ કહે છે કે “મને મા ને ખબર નથી.” આ તો પ્રત્યક્ષથી મૃષાવાદ જ છે...) वाग्विधिप्रतिषेधाधिकार एवेदमाहतहेव सावज्जं जोगं, परस्सट्टा अनिट्ठिअं । कीरमाणंति वा नच्चा, साव નવે મુt 8 | વાણીનાં વિધિ અને પ્રતિષેધનાં અધિકારમાં જ આ વાત કહે છે કે – ગા.૪૦ તે જ પ્રમાણે બીજા માટે નિષ્ઠિત કે ક્રિયમાણ એવા સાવઘયોગને જાણીને તે

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294