Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 276
________________ ' ” F 'संखडि 'न्ति सूत्रं, संखडि संखडि ब्रूयात्, साधुकथनादौ संकीर्णा न संखडीत्येवमादि, पणितार्थ इति स्तेनकं वदेत्, शैक्षकादिकर्मविपाकदर्शनादौ, न पणितेनार्थोऽस्येति पणितार्थः, प्राणद्यूतप्रयोजन इत्यर्थः, तथा बहुसमानि तीर्थानि मो ऽ 'आपगानां नदीनां व्यागृणीयात् साध्वादिविषय इति सूत्रार्थः ॥३७॥ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ વિઞને રૂા જો કારણ આવી પડે તો આ પ્રમાણે બોલવું. ગા.૩૭ સંખડને સંખિડ કહેવી. ચોરને પણિતાર્થ કહેવો. નદીઓનાં તીર્થ બહુસમ કહેવા. અધ્ય. ૭ સૂત્ર-૩૦-૩૮ # * * ટીકાર્થ : સંડિમાટે સંખડિ શબ્દ જ વા૫૨વો. એટલે કે જ્યારે સાધુઓને સંડિ સુ – સાંકડી સંખડી અંગે કથન કરવાનું હોય ત્યારે અહીં સંકીર્ણ = પુષ્કળઅવરજવરવાળી છે...” વગેરે. ส એમ ચોર માટે ‘પણિતાર્થ' શબ્દ વાપરવો. જયારે નૂતનદીક્ષિત વગેરેને ચોરી વગેરે ત # પાપકર્મોના વિપાકો દેખાડવાના હોય ત્યારે “જો ! પેલો પણિતાર્થ ! એને સૈનિકો પકડીને મૅ લઈ જાય છે, મારે છે...” = પ્રશ્ન : પણિતાર્થ એટલે શું ? ઉત્તર : પણિત વડે અર્થ છે આને તે પણિતાર્થ. પણિત એટલે દ્યુત, જુગાર. જેને નિ માટે પોતાના પ્રાણ સમાન દ્યુત એ જ એકમાત્ર કાર્ય છે, અને એને માટે ચોરી વગેરે न કરે છે... તે. न शा शा · સાધુ વગેરે સંબંધમાં જ્યારે નદી અંગે કંઈપણ કહેવાનું હોય ત્યારે “નદીઓના તીર્થો બહુસમ છે” એ પ્રમાણે બોલે. ना य છ वाग्विधिप्रतिषेधाधिकार एवेदमाह तहा नईओ पुण्णाओ, कायतिज्जत्ति नो वए । नावाहिं तारिमाउत्ति, पाणिपिज्जत्ति नो वए ॥ ३८ ॥ ૨૬૩ વાણીના વિધિ અને પ્રતિષેધના અધિકારમાં જ આ કહે છે કે ગા.૩૮ તથા નદીઓ પૂર્ણ ‘કાયતરણીય’ ન કહેવી, ‘નાવોવડે તરવાયોગ્ય છે. પ્રાણિપેય છે' એમ ન બોલવું. 靬 य ******

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294