Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 281
________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ ૐ અધ્ય. ૭ સૂત્ર-૪૨-૪૩ ग्लानप्रयोजन एवमालपेत्, तथा ' प्रयत्नच्छिन्न 'मिति वा प्रयत्नच्छिन्नमेतत् 'छिन्नं' वनादि साधुनिवेदनादौ एवमालपेत्, तथा 'प्रयत्नलष्टे 'ति वा प्रयत्नसुन्दरा कन्या दीक्षिता सम्यक् पालनीयेति 'कर्महेतुक 'मिति सर्वमेव वा कृतादि कर्मनिमित्तमालपेदिति योगः, तथा 'गाढप्रहार' मिति वा कञ्चन गाढमालपेत्-गाढप्रहारं ब्रूयात् क्वचित्प्रयोजने, एवं हि तदप्रीत्यादयो दोषाः परिहृता भवन्तीति सूत्रार्थः ॥४२॥ ટીકાર્થ : સહસ્રપાકાદિ જે તેલ સારીરીતે પકાવાયેલા હોય, તેને માટે ગ્લાનસાધુના પ્રયોજન વખતે બોલવું પડે તો આમ બોલે કે આ તેલ પ્રયત્નપકવ છે (એટલે આ ગ્લાનસાધુમાટે અનુકૂળ છે... વગેરે.) S स्त તથા સાધુને નિવેદનકરવાવગેરેરૂપ કાર્યમાં છિન્નવનાદિને માટે આ પ્રમાણે બોલે કે “આ વન પ્રયત્નછિન્ન છે. (એ જગ્યાએ ઝાડી ન હોવાથી વડીનીતિ નહિ જવાય. અથવા તો એ પ્રયત્નછિન્ન હોવાથી ત્યાંથી વિહાર કરવામાં વાંધો નથી... વગેરે.) 乍 તથા કન્યામાટે આ પ્રમાણે બોલે કે ‘પ્રયત્નસુંદરા કન્યા' એટલે કે આ કન્યાને દીક્ષા આપ્યાબાદ સારી રીતે પાલન કરવા જેવી છે. (અર્થાત્ એનું જો સારી રીતે પાલન કરશો, મેં તો એ સારી તૈયારી થશે, હિતકારી બનશે.) त In અથવા તો કૃત, છિન્ન વગેરે બધું જ ‘કર્મનિમિત્ત છે’ એમ બોલે. મંહેતુ શબ્દ સાથે આતપેદ્ શબ્દ જોડી દેવો. (અહીં કર્મો એટલે આઠકર્મો નહિ, પણ ક્રિયાઓ લેવી. जि कृत ને માટે વિાહેતુ, છિન્ન ને માટે છેનહેતુન્દ્ર, પવવ ને માટે પવનહેતુ એ પ્રમાણે ત્તિ મૈં સમજવું.) न शा તથા કોઈક ગાઢ હોય એટલે કે ગાઢપ્રહારવાળો હોય (એટલે કે દઢપ્રહારીની જેમ શા - જોરદાર પ્રહાર- કરનારો હોય) તો કોઈક પ્રયોજન આવી પડે તો એને ઉદ્દેશીને આ F ना પ્રમાણે બોલવું કે “આ ગાઢપ્રહારવાળો છે” (પણ આ નિષ્ઠુર છે, હિંસક છે, ઘાતકી ना છે... વગેરે ન બોલવું) આ રીતે બોલીએ તો એ ગાઢ- પ્રહારવાળાને અપ્રીતિ થવી, સાધુ પર ક્રોધ આવવો વગેરે દોષો પરિહાર કરાયેલા થાય છે. એટલે કે એ દોષો ન લાગે. य ય क्वचिद्व्यवहारे प्रक्रान्ते पृष्टोऽपृष्टो वा नैवं ब्रूयादित्याह— सव्वुक्कसं परग्धं वा, अउलं नत्थि एरिसं । अविक्कि अमवत्तव्वं, अचिअत्तं * ચેવ નો વધુ જરૂા ૨૬૮

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294