Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 293
________________ પ્ત ૯ ગુ % પ , - (A આ દશવૈકાલિકસૂર ભાગ-૩ ના અધ્ય. છ સૂત્ર- ગા.૫૭ પરીક્ષ્યભાષી, સુસમાહિતેન્દ્રિય, અપગતચતુષ્કષાય, અનિશ્ચિત તે સાધુ CS પૂર્વકૃત પાપકર્મને ધુણાવીને આ લોક તથા પરલોકને આરાધે છે. તેમ હું કહું છું. આ “રિક્ષg'ત્તિ સૂત્ર, ‘પરફ્યુમાવી' માલ્ગિોવિતવા તથા ‘સુસદિય:' | सुप्रणिहितेन्द्रिय इत्यर्थः, 'अपगतचतुष्कषायः' क्रोधादिनिरोधकर्तेति भावः, 'अनिश्रितो' द्रव्यभावनिश्रारहितः, प्रतिबन्धविमुक्त इति हृदयम्, स इत्थंभूतो 'निध्य' प्रस्फोट्य 'धुन्नमलं' पापमलं 'पुराकृतं' जन्मान्तरकृतं, किमिति ?-'आराधयति' प्रगुणीकरोति लोकम् । 'एनं' मनुष्यलोकं वाक्संयतत्वेन, तथा 'पर'मिति परलोकमाराधयति निर्वाणलोकं, यथासंभवमनन्तरं पारम्पर्येण वेति गर्भः । ब्रवीमीति पूर्ववत् । नयाः पूर्ववदेव ॥५७॥ ટીકાર્થ : પરીક્ષ્યભાષી = વિચારાયેલા = પરીક્ષાકરાયેલા પદાર્થોનો વકતા. તથા ત સુપ્રણિધાનયુક્ત ઈન્દ્રિયવાળો, તથા ક્રોદાદિ ચારકષાયોનો નિગ્રહકરનાર, અનિશ્રિત = દ્રવ્યનિશ્રા અને ભાવનિશ્રા વિનાનો (‘અમુકવસ્તુ મારે જોઈએ જ' એ દ્રવ્યનિશ્રા અને પોતાના વિચારો-ચંતનોવગેરે ઉપર કદાગ્રહ એ ભાવનિશ્રા) એટલે કે પ્રતિબંધરહિત = ( રાગરહિત. આવા પ્રકારનો તે સાધુ બીજા જન્મોમાં કરેલા પાપમલને ધુણાવીને = ખતમ કરીને વાણીના સંયમવાળો હોવા રૂપે આ મનુષ્યલોકને આરાધે છે મોક્ષની આરાધના = મોક્ષની પ્રાપ્તિ યથાસંભવ અનંતર કે પરંપરા થાય એ ગર્ભિત ની રીતે સમજી લેવું. (પ્રથમસંઘયણાદિ સામગ્રી હોય તો અનંતર આ ભવ પછી તરત જ ન | મોક્ષ પામે. અને એ સામગ્રી ન હોય તો દેવલોકાદિ કેટલાંક ભવો બાદ મોક્ષ પામે...) | બ્રવીકિ શબ્દ પૂર્વની જેમ સમજવો. નયો પણ પૂર્વની જેમ જ સમજવા. इति श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकटीकायां वाक्यशुद्ध्यध्ययनं समाप्तम् ॥७॥ સાતમા અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. સભાષાંતર દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ સંપૂર્ણ A It F = = = = * * * *

Loading...

Page Navigation
1 ... 291 292 293 294