Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 292
________________ न मा ડ્ स्त XX દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ --X અધ્ય. ૭ સૂત્ર-૫૬-૫૭ સ્ વાક્યશુદ્ધિ એમ સ જુદો પાડવો. F = વક્તા. વક્તાસાધુ વાક્યશુદ્ધિને સારી રીતે જોઈને સદા પૂર્વે જણવેલા લક્ષણવાળી દુષ્ટવાણીને સદા વર્તે. પરંતુ સ્વરથી અને પરિમાણથી મિત (ધીમા અવાજે અને ઓછું) તથા અદુષ્ટ દેશ અને કાલને યોગ્ય હોય તેવા પ્રકારની વાણી વચન વિચારીને બોલનારો સાધુ સજ્જનોની મધ્યમાં પ્રશંસાને પામે. (અહીં પર્યાનો— શબ્દ મિતં ની પહેલાં જોડવો ઉચિત લાગે છે. વિચારીને મિત-અદુષ્ટબોલનારો સાધુ...) (૩) સવાકયશુદ્ધિ - = यतश्चैवमतः भासा दोसे अगुणे अ जाणिआ, तीसे अ दुट्ठे परिवज्जए सया । छसु संजए सामणिए सया जए, वइज्ज बुद्धे हिअमाणुलोमिअं ॥५६॥ આવું છે, માટે www ગા.૫૬ ભાષાનાં દોષોને અને ગુણોને જાણીને તે દુષ્ટભાષાનો સદા પરિવર્જક, તેં છમાં સંયત સદા સાધુપણામાં યત યત્નવાન બુદ્ધ સાધુ મનોહર, હિતકારી વચન બોલે. ત 'भासाइ 'त्ति सूत्रं, 'भाषाया' उक्तलक्षणाया दोषांश्च गुणांश्च 'ज्ञात्वा' यथावदवेत्य तस्याश्च दुष्टाया भाषायाः परिवर्जकः सदा, एवंभूतः सन् षड्जीवनिकायेषु संयत:, तथा 'श्रामण्ये' श्रमणभावे चरणपरिणामगर्भे चेष्टिते 'सदा यतः ' सर्वकालमुद्युक्तः सन् वदेद् વૃદ્ધો ‘હિતાનુલોમ’ હિત-પરિણામસુન્ત્રમ્ અનુલોમ-મનોહારીતિ સૂત્રાર્થ: जि जि દ્દા न न शा शा ટીકાર્થ : કહેવાયેલા લક્ષણવાળી ભાષાના દોષોને અને ગુણોને વાસ્તવિક રીતે જાણીને તે દુષ્ટભાષાનો સદા ત્યાગકરનાર, ષડ્જવનિકાયમાં સંયમવાળો તથા स ચારિત્રપરિણામગર્ભિત ચારિત્રચેષ્ટા ક્રિયારૂપ શ્રમણભાવમાં સર્વકાળ ઉદ્યમવાળો, ના બોધવાળો સાધુ પરિણામે સુંદર અને મનોહર વચનો બોલે. य उपसंहरन्नाह परिक्खभासी सुसमाहिइंदिए, चउक्सायावगए अणिस्सिए । से निद्धुणे धुन्नमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥ ५७ ॥ ति बेमि ॥ सवक्कसुद्धी अज्झयणं समत्तं ॥७॥ ઉપસંહાર કરતાં કહે છે = ― ૧ ૧, ૫ ૨૦૯ ન ક ना य X X

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294