Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 290
________________ त न દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જોઈને ‘ઋદ્ધિમાન’ એમ બોલવું. ना य S આ રીતે મેઘ પણ આ બંને શબ્દોથી વાચ્ય જ છે. એટલે કે મેઘમાટે પણ અન્તરિક્ષ, 5 TM સુરસેવિત શબ્દ વાપરી શકાય. તથા સંપત્તિવાળા માણસને (રાજાદિને) જોઈને આ = ઋદ્ધિમાન છે એમ બોલવું (પણ દેવ છે, વગેરે શબ્દો ન બોલવા.) પ્રશ્ન : પણ ઋદ્ધિમાનને પણ ઋદ્ધિમાન કહેવાની શી જરૂર ? 'અંતતિવ્રુત્તિ સૂત્રં, ફત્હ નોઽન્તરિક્ષમિતિ બ્રૂયાનૢ ુચતિમિતિ વા, सुरसेवितमित्यर्थः, एवं किल मेघोऽप्येतदुभयशब्दवाच्य एव । तथा 'ऋद्धिमन्तं' संपदुपेतं नरं दृष्ट्वा, किमित्याह - ' रिद्धिमंत' मिति ऋद्धिमानयमित्येवमालपेत्, व्यवहारतो मृषावादादिपरिहारार्थमिति सूत्रार्थः ॥५३॥ અધ્ય. ૭ સૂત્ર-૫૩-૫૪ ટીકાર્થ : અહીં આકાશને માટે આ પ્રમાણે બોલવું કે “અન્તરિક્ષ, સુરસેવિત...” (દેવોવડે સેવાયેલ.) त ઉત્તર વ્યવહારમાં બધા એને ઋદ્ધિમાન કહેતાં હોય અને એટલે જ જો એને ઋદ્ધિમાન ન કહીએ તો મૃષાવાદવગેરે દોષો લાગે. આ દોષોનો પરિહાર કરવામાટે આ પ્રમાણે શબ્દપ્રયોગ કરવો. (જેમ કોઈકનું નામ ભગવાન હોય, તો સાધુ પણ એને ‘ભગવાન’ કહે. આ વ્યવહારથી કહે છે.જો ભગવાન ન કહે તો વ્યવહારમાં મૃષાવાદ લાગે. એમ ઋદ્ધિમાનમાટે પણ સમજવું. આમાં એ ઋદ્ધિ પ્રત્યેના આદર-બહુમાનથી નહિ, પરંતુ સહજ રીતે જ બોલે...) ષિ तहेव सावज्जणुमोअणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । कोह लोह भय हास माणवो, न हासमाणोऽवि गिरं वइज्जा ॥५४॥ ' 'तहेव 'त्ति सूत्रं, तथैव सावद्यानुमोदिनी 'गी:' वाग् यथा सुष्ठु हतो ग्राम इति, तथा 'अवधारिणी' इदमित्थमेवेति संशयकारिणी वा, या च परोपघातिनी यथा-मांसमदोषाय ૨૦૦ 4 शा E F વળી, ગા.૫૪ સાવઘનું અનુમોદનકરનારી, અવધારણી, પરોપઘાતિની જે ભાષા હોય, આવાપ્રકારની ભાષાને ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી હસતાં હસતાં પણ માનવ * ન બોલે. ना य

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294