Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 289
________________ Aહુલ દશવૈકાલિકસૂલ ભાગ-૩ ના અધ્ય. છ સૂa-૫૨-૫૩ तहेव मेहं व नहं व माणवं, न देवदेवत्ति गिरं वइज्जा। A समुच्छिए उन्नए वा पओए, वइज्ज वा वुटु बलाहय त्ति ॥५२॥ * ગા.પર તે જ પ્રમાણે મેઘ, નભ કે માનવને માટે દેવદેવ છે એવી વાણી ન બોલવી. * એમ બોલવું કે “પયોદ સંમૂચ્છિત છે કે ઉન્નત છે” અથવા “છેલ્લાહલ વૃષ્ટઃ” એમ | બોલવું. न तहेव'त्ति सूत्रं, तथैव मेघ वा नभो वा मानवं वाऽऽश्रित्य नो देवदेवत्ति गिरं वदेत्, न | मेघमुन्नतं दृष्ट्वा उन्नतो देव इति नो वदेत्, एवं 'नभ' आकाशं 'मानवं' राजानं वा देवमिति मा नो वदेत्, मिथ्यावादलाघवादिप्रसङ्गात् । कथं तर्हि वदेदित्याह-उन्नतं दृष्ट्वा संमूर्छित उन्नतो. स्तु वा पयोद इति, वदेद्वा वृष्टो बलाहक इति सूत्रार्थः ॥५२॥ ટીકાર્થ : વાદળ, આકાશ કે માનવને આશ્રયીને “આ દેવદેવ છે' એવી વાણી ન બોલવી. આશય એ છે કે ઉન્નત = મોટા = ઉંચા વાદળને જોઈને “ઉન્નત દેવ” એ પ્રમાણે ન બોલવું. એમ આકાશને કે રાજાને “દેવ’ એમ ન કહેવું. કેમકે એમાં મિથ્યાત્વ, IR લાઘવવગેરે દોષો લાગે. (વાદળો વરસાદ વરસાવી ઘણી શાંતિ આપે છે, માટે લોકો ને એને દેવ ગણે છે. પણ જૈનદર્શન એને દેવ માનતું નથી. આ રીતે જે દેવ નથી એને દેવ કહેવો, માનવો... એ મિથ્યાત્વ છે. એટલે આવું બોલવામાં સાધુને મિથ્યાત્વદોષ 'IE | લાગે. તે 5 F = બીજીવાત એ કે સાધુ રાજાને ‘દેવ’ કહે એટલે સાધુની લઘુતા થાય. સાધુને રાજાની ગરજ છે... એમ દેખાય..) પ્રશ્ન : તો પછી શું બોલવું ? ઉત્તર : ઉન્નતમેઘને જોઈને બોલવું કે “આ સંમૂચ્છિત મેઘ છે” કે “ઉન્નત મેઘ છે” | અથવા એમ બોલવું કે “બલાહક = વાદળ વરસ્યું.” नभ आश्रित्याह___ अंतलिक्खत्ति णं बूआ, गुज्झाणुचरिअत्ति अ । रिद्धिमंतं नरं दिस्स, रिद्धिमंतंति आलवे ॥५३॥ (મેઘની વાત કરી. હવે) આકાશને આશ્રયીને કહે છે કે ગા.૫૩ “અંતરિક્ષ એમ બોલવું, ‘ગુહ્યાનુચરિત એમ બોલવું. ઋદ્ધિમાન મનુષ્યને તે * * * કે

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294