Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 287
________________ ૧. બ 8 . દશવૈકાલિકસૂર ભાગ-૩ હુ હુ અદય. છ સૂગ-૪૯-૫૦ કિ રે ગા.૪૯ જ્ઞાનદર્શનસંપન્ન, સંયમમાં અને તપમાં રત આવા ગુણવાળા સંયતને સાધુ (S કહેવો. 'नाण'त्ति सूत्रं, ज्ञानदर्शनसंपन्नं-समृद्धं संयमे तपसि च रतं यथाशक्ति एवंगुण-* समायुक्तं संयतं साधुमालपेत्, न तु द्रव्यलिङ्गधारिणमपीति सूत्रार्थः ॥४९॥ 1 ટીકાર્થ : જે સંયત જ્ઞાન અને દર્શનથી સમૃદ્ધ હોય, જે સંયમમાં અને તપમાં ને શક્તિ પ્રમાણે રત હોય, આવા પ્રકારના ગુણવાળા સંયતને સાધુ કહેવો. પરંતુ જે તે |ો દ્રવ્યલિંગધારી છે = માત્રા વેષધારી છે, એને પણ સાધુ કહેવો નહિ. લિ– देवाणं मणुआणंच, तिरिआणं च वुग्गहे। अमुगाणंजओ होउ, मा वा होउन ત્તિ નો વધુ પગે વળી ગા.૫૦ દેવોના, મનુષ્યોના અને તિર્યંચોના યુદ્ધમાં “અમુકનો જય થાઓ, અથવા k | ન થાઓ” એમ ન બોલવું. "देवाणं'ति सूत्रं, 'देवानां' देवासुराणां 'मनुजानां' नरेन्द्रादीनां तिरश्चां' महिषादीनां जि च 'विग्रहे' संग्रामे सति अमुकानां' देवादीनां जयो भवतु मा वा भवत्विति नो वदेद्, जि न अधिकरणतत्स्वाम्यादिद्वेषदोषप्रसङ्गादिति सूत्रार्थः ॥५०॥ . ટીકાર્થ દેવો અને અસુરોના યુદ્ધ થાય, રાજા વગેરે મનુષ્યોનાં યુદ્ધ થાય, પાડાવગેરે શા * તિર્યંચોના યુદ્ધ થાય. તેમાં સાધુ એમ ન બોલે કે “દેવવગેરેનો જય થાઓ..” કે એમ 1 પણ ન બોલે કે “અમુક દેવાદિનો જય ન થાઓ.” કેમકે એમાં અધિકરણ, તેના સ્વામી ૨ વગેરેને દ્વેષ થવો... એ રૂપ દોષ લાગે છે. (સાધુ જેનો જય થવાનું બોલે, તેઓ પ ઉત્સાહમાં આવી જાય. સાધુનાં વચનથી આપણો જય થશે જ એમ વિચારી વધુ ઉત્સાહથી ! . લડે... આમાં હિંસાદિ દોષ થાય. તથા તિર્યંચાદિના સંબંધમાં સાધુ જેનો જય ન થવાનું , . કહે એના માલિકને સાધુ પર ગુસ્સો ચઢે કે “આ કેમ મારા પશુનો પરાજય થવાનું બોલે છે...'). F

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294