Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 284
________________ દશવૈકાલિકસૂર ભાગ-૩ આ અધ્ય. સૂગ-૪૫ पणीअंनो विआगरे ॥४५॥ | ગા.૪૫ સુકીત, સુવિક્રત, અકૅય, કેય જ, આ લો, આ મુકો, પશ્યને કહેવું નહિ. | 'सुक्कीअं वत्ति सूत्रं, 'सुक्रीतं वेति किञ्चित् केनचित् क्रीतं दर्शितं सत्सुक्रीतमिति । | न व्यागृणीयात् इति योगः, तथा 'सुविक्रीत'मिति किञ्चित्केनचिद्विक्रीतं दृष्ट्वा पृष्टः * | सन् सुविक्रीतमिति नव्यागृणीयात्, तथा केनचित् क्रीते पृष्टः अक्रेयं'क्रयाहमेवन भवतीति | न न व्यागृणीयात्, तथैवमेव 'क्रेयमेव वा' क्रयाहमेवेति, तथा 'इदं' गुडादि गृहाणागामिनि न मो काले महाघ भविष्यति तथा 'इदं' मुञ्च घृताद्यागामिनि काले समधैं भविष्यतीतिकृत्वा मो t"Tળત' પડ્યું નૈવ વ્યાકૃપળીયા, પ્રત્યધરાવતોષપ્રતિતિ સૂત્રાર્થઃ ઝકા | ન ટીકાર્થ : કોઈકવડે કોઈકવસ્તુ ખરીદાઈ છે. અને એ સાધુને દેખાડાઈ તો સાધુ એમ ન ન બોલે કે “આ વસ્તુ સારીખરીદી” અહીં સુતે શબ્દ સાથે વિસારે = વ્યાયાત્ | શબ્દ જોડવો. એમ કોઈકવડે કોઈકવસ્તુ વહેંચાઈ જોઈને કોઈક સાધુને એ અંગે પૃચ્છા કરે તો સાધુ | - એમ ન બોલે કે “સારું વેચાણ કર્યું.” T કોઈક કોઈકવસ્તુ ખરીદ્યા પછી સાધુને પુછે તો પુછાયેલો સાધુ એમ ન બોલે કે “આ વસ્તુ ખરીદવાયોગ્ય જ ન હતી.” (તમે ખોટી ખરીદી કરી...) તથા ત્યારે એમ પણ ન R બોલે કે “આ વસ્તુ ખરીદવા જેવી જ હતી” (તમે ખૂબ સારુ કર્યું.) તે તથા “આ ગોળવગેરે તમે લઈ લો, ભવિષ્યકાળમાં અત્યંત કિંમતી થશે.” G. | તથા “આ ગોળવગેરે મુકી દો, વેંચી દો. કેમકે ભવિષ્યકાળમાં સમર્થ = સરખીકિંમતવાળી થશે.” (અત્યારે ઘણાં મોંઘા છે, એટલે અત્યારે વેચશો તો પૈસા | LI કમાશો, પછી એની સમ્યફકિંમત થશે, એટલે કે એ પ્રમાણસર કિંમતના થશે. ત્યારે નફો ઓછો થશે.) | પસ્ય = વેપાર કરવાયોગ્ય વસ્તુને ઉદ્દેશીને ઉપરની કોઈપણ બાબત સાધુ ન બોલે. Iકેમકે એમાં અપ્રીતિ, અધિકરણ વગેરે દોષનો પ્રસંગ આવે. (સારી ખરીદી વગેરેની પ્રશંસા કરે તો એ વધુ ખરીદી વગેરે કરે, એમાં અધિકરણ-હિંસાદિ થવાના જ. એ પછી " જો એમાં નુકસાન જાય, તો સાધુ પર અપ્રીતિ થાય... એમ ખરીદી વગેરેની નિંદા કરે.. * તો એને અપ્રીતિ વગેરે થાય...) ગરૈવ વિધિમહિ E. E = ૧

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294