Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 282
________________ * * * * 1 આમ દશવૈકાલિકસૂર ભાગ-૩ હરિહરણ અદય. છ સૂત્ર-૪૩-૪૪ ૯ . ક્યાંક એવું બને કે વ્યવહાર પ્રકાન્ત હોય એટલે કે વેપાર-વાણિજયસંબંધી ચર્ચાઓ થઇ ( શરુ થઈ હોય એ વખતે લોકો સાધુને વેપાર અંગે પૃચ્છા કરે... હવે આ રીતે પુછાયેલો * કે નહિ પુછાયેલો સાધુ આ પ્રમાણે ન બોલે કે ગા.૪૩ “સર્વોત્કૃષ્ટ છે, પરાઈ છે, અતુલ છે, ઈદશ નથી, અસંસ્કૃત છે, અવકતવ્ય * છે, અપ્રીતિકર છે” એમ ન બોલે. “સબુદi 'તિ સૂત્ર, પતિનØ રૂ ‘સર્વો ' સ્વમાન સુન્દ્રામિત્ય, પરાઈ વા' | उत्तमाघु वा महाघु क्रीतमिति भावः अतुलं नास्तीदृशमन्यत्रापि क्वचित्, 'अविक्किअंति | असंस्कृतं सुलभमीदृशमन्यत्रापि, 'अवक्तव्य'मित्यनन्तगुणमेतत् अवि( चि )अत्तं वाअप्रीतिकरं चैतदिति नो वदेत्, अधिकरणान्तरायादिदोषप्रसङ्गादिति सूत्रार्थः ॥४३॥ । ટીકાર્થ: “આ બધી વસ્તુઓની મધ્યમાં આ સર્વોત્કૃષ્ટ છે = સ્વભાવથી સુંદર છે.” “આ મોટી કિંમતવાળું ખરીદાયું છે, એટલે કે આની ખરીદી મોંઘી થઈ છે (અથવા , તો ખરીદાયેલું આ હવે મોટી કિંમતવાળું થવાનું છે.) “આ અતુલ છે. બીજે ક્યાંય આના જેવી વસ્તુ નથી.” આ અસંસ્કૃત છે. એટલે કે અન્ય સ્થાનોમાં પણ આવા પ્રકારની વસ્તુ સુલભ છે.” આ અવક્તવ્ય છે એટલે કે અનંતગુણવાળું છે.” “આ અપ્રીતિકર છે.” . આ ઉપરદર્શાવેલી કોઈપણ ભાષા સાધુએ ન બોલવી. કેમકે એમાં અધિકરણ, || અંતરાય વગેરે દોષોનો પ્રસંગ છે. (સાધુ જે વસ્તુને સર્વોત્કૃષ્ટ કહે, બધા એને ખરીદ "પરિગ્રહ કરે, એવી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરે. આ બધામાં અધિકરણ = " હિંસાદિદોષ સ્પષ્ટ જ છે. વળી જેને અસંસ્કૃત કહે એટલે લોકો એ ન ખરીદે, એટલે એમા IF વસ્તુના માલિકને ધન કમાવવામાં અંતરાય કર્યાનો દોષ લાગે. સાધુના કારણે એનો માલ | જ ઓછો વેચાયો... આમ બીજા બધા વચનોમાં પણ યથાસંભવ અનેક દોષો વિચારી જ લેવા.) c H. E. િ – सव्वमेअं वइस्सामि, सव्वमेअंति नो वए । अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासिज्ज पन्नवं ॥४४॥ Aa * * *

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294