Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 280
________________ ૩ ૪૯ ૪૯ ૯ A ૬, 3) આ જ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ આ અધ્ય. છ સૂગ-૪૨ ૪૧ છે. ટીકાર્થ : “આ સભાદિ સારા કર્યા.” “આ સહસ્રપાકાદિ તેલ સારું પકાવેલું છે” (s ( “તે વનાદિ સારા છેડાયા” “તે ક્ષુદ્ર માણસનું ધન સારું ચોર્યું.” “શત્રુ સારો મર્યો” અરે ! | શબ્દ સાથે શું નથી. પણ એમાં પણ સુ શબ્દ જોડી દેવો. “ધનનાં અભિમાનીનું ધન I સારું ખતમ થયું.” “કન્યા ખૂબ સારી છે” આ પ્રમાણે સાવઘવચનને મુનિ વર્જે. કેમકે આવા વચનો બોલવામાં એ સાવઘકાર્યોની અનુમતિવગેરે રૂપ દોષ લાગે છે. આ જ વચનો. નિરવદ્ય હોય તો ન વર્જવા, એ બોલવા. જેમકે “આનાવડે વૈયાવચ્ચ સારું કરાયુ” સુવૃત્ત “આ સાધુનું બ્રહ્મચર્ય સારું પાકેલું છે” સુપર્વ “આનાવડે સ્નેહબંધન સારું છેદાયું” અછિન્ન “આનાવડે ઉપસર્ગમાં નૂતન સાધુનું ઉપકરણ સારું હરાયું. (ચોરાદિના હાથમાં જતું અટકાવાયું) સુહર્ત “આ સાધુ પંડિતમરણવડે સારુ મર્યો. સુકૃત: અહીં પણ સુ શબ્દ અનુવર્તે છે એટલે | કે જોડવો. . “અપ્રમત્તસાધુનું કર્મ સારું ખલાસ થયુ” સુનિષ્ઠિત સાધુક્રિયા સુંદર છે” સુનષ્ટ उक्तानुक्तापवादविधिमाह पयत्तपक्कत्ति व पङ्कमालवे, पयत्तछिन्नत्ति व छिन्नमालवे । _पयत्तलट्ठित्ति व कम्महेउअं, पहारगाढत्ति व गाढमालवे ॥४२॥ કહેવાયેલાની અને નહિ કહેવાયેલાની અપવાદવિધિ બતાવે છે. (પક્વ વગેરે શબ્દો ન બોલવારૂપ ઉત્સર્ગ આગળ આવી ગયો છે. એની અપવાદવિધિ આ ૪રમી ગાથામાં છે, એટલે એ ૩ની = પૂર્વે કહેવાયેલ ઉત્સર્ગની અપવાદવિધિ કહેવાય. જયારે LTગાઢપ્રહારવગેરે શબ્દો ન બોલવાની ઉત્સર્ગવિધિ પૂર્વે આવી નથી, એટલે અહીં એની જે " અપવાદવિધિ બતાવે છે, તે અનુક્તઉત્સર્ગની અપવાદવિધિ કહેવાય...) ગા.૪૨ પફવને “પ્રયત્નપફવ’ કહે, છિન્નને ‘પ્રયત્નછિન્ન” કહે, પ્રયત્નલષ્ટ કહે, " | કર્મનિમિત્તક કહે, ગાઢને ગાઢપ્રહાર કહે. " ‘पयत्त'त्ति सूत्रं, 'प्रयत्नपक्क 'मिति वा प्रयत्नपक्वमेतत् 'पक्वं' सहस्रपाकादि ( જ 6P 5 .3 4 * લાલ...)

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294